"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."
Showing posts with label પ્રવેશોત્સવ. Show all posts
Showing posts with label પ્રવેશોત્સવ. Show all posts

Tuesday, 5 June 2018

પ્રવેશોત્સવ

નમસ્કાર મિત્રો, 
ઉનાળા વેકેશનનો આનંદ માણ્યા બાદ ૧૦ જૂન, ૨૦૧૯ને સોમવારથી જયારે નવું સત્ર પ્રારંભ થાય છે ત્યારે શાળા ખૂલતાની સાથે જ નાના નાના ભૂલકાંઓને પ્રવેશ આપવાનો ઉત્સવ એટલે કે પ્રવેશોત્સવની ઉજવણી કરવાની હોય છે. 

આ દિવસે પ્રવેશોત્સવની સાથે સાથે છેલ્લા વર્ષથી બાળમેળો અને ઇકો કલ્બની પણ ઉજવણી કરવાની હોય છે. બાળમેળો એ ધોરણ - ૧ થી ૫ માટે અને જીવન કૌશલ્ય મેળો એ ધોરણ - ૬ થી ૮ માટે ઉજવવાનો હોય છે. ઇકો કલ્બ અંતર્ગત વૃક્ષારોપણ કરવાનું હોય છે. 

આ સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત મારી શાળાની પ્રોફાઈલ, વિવિધ મિત્રો દ્વારા બનાવેલી ફાઈલ, ડાયેટ - વડોદરા દ્વારા બનાવેલ સર્ક્યુલર તથા આવું બીજું ઘણું બધું મટીરીયલ મૂકું છું. જે તમને આ કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ ઉપયોગી બનશે. 

આ વિભાગમાં હજુ નવું મટીરીયલ, મારી શાળાની ફાઈલ મૂકાશે. જેથી નિયમિત મારા બ્લોગની મુલાકાત લેતા રહો. 
પ્રવેશોત્સવ

મારી શાળાની પ્રોફાઈલ

શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૬ની માર્ગદર્શક સૂચનાઓ (ફક્ત માહિતી માટે)

પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા

શાળા પ્રવેશોત્સવ ફાઈલ - ૧

શાળા પ્રવેશોત્સવ ફાઈલ - ૨

પ્રવેશોત્સવના સૂત્રો

બાળમેળો

બાળમેળાની માર્ગદર્શિકા (ડાયેટ, વડોદરા)

બાળમેળાની પ્રવૃત્તિઓ

બાળમેળા એક્ટીવીટી ફાઈલ

બાળમેળો હેતુઓ - ૧

બાળમેળો હેતુઓ - ૨

બાળમેળો મોડ્યુલ (ડાયેટ, અમદાવાદ)

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો ફાઈલ નં - ૧

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો ફાઈલ નં - ૨

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો ફાઈલ નં - ૩

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો ફાઈલ નં - ૪


મારી શાળાની પ્રવેશોત્સવની ફાઈલ NEW


ઇકો કલ્બ

વન મહોત્સવ

ઇકો કલ્બ મોડ્યુલ