"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday 30 October 2017

E-Tushar : An Interactive Learning Touch

Warm Welcome Dear Buddies,

HAPPY NEW YEAR EVERYONE,

તમારી સમક્ષ આ બ્લોગ મુકતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આ બ્લોગમાં મુકાતા મટીરીયલ્સ માટે તમને કઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને પર્સનલ કોન્ટેક કરી શકો છો. આ બ્લોગનો હેતુ માત્ર અને માત્ર શૈક્ષણીક માહિતી પુરી પાડવાનો છે. હવે, તમારે મટીરીયલ્સ સ્ટોર કરી રાખવાની જરુર નથી. તમારે જયારે આ મટીરીયલ્સની જરૂર હોય ત્યારે તમે મારા બ્લોગની મુલાકાત લઇ ડાઉનલોડ કરી શકો છો. બીજું અત્યારે મારા બ્લોગમાં અપડેશન ચાલુ જ છે. જેમાં નિયમિત નવું મટીરીયલ્સ અપલોડ થશે.

દૈનિક આયોજન વિભાગમાં શાળા શરુ થશે ત્યારથી પ્રાર્થનાસભા માટે નિયમિત નવું મટીરીયલ્સ મળશે. જેથી શાળાએ જતા પહેલા નિયમિત મારા બ્લોગની મુલાકાત લો.

સૂચનો આવકાર્ય છે. બ્લોગની મુલાકાત લઇ દરેક પોતાનો અભિપ્રાય ખાસ આપે.

સહકાર બદલ આભાર...

Tushar P. Soni
M.Sc.,M.Ed.
Mo.8460061766
tush.soni82@gmail.com   

5 comments:

  1. દૈનિક પ્રવૃત્તિમાં શ્રી વસંત તેરૈયા દ્વારા દરરોજ પ્રકાશિત થતા વિડીયો મૂકો.
    તેની યુટ્યુબ ચેનલમાંથી લીંક મળશે.
    રવિવારે પ્રકાશિત થતા જીવન મંત્ર-શ્રી કૃણાલ પંચાલ મૂકો. લીંક તેની વેબસાઈટ ઉપરથી મળશે.

    ReplyDelete
  2. Good work Tusharbhai. It will help a lot to the teachers who will visit your blog.

    ReplyDelete
  3. તમારો સંગ્રહ અને મહેનત ખૂબ પ્રસંશાને પત્ર છે. અભિનંદન.

    ReplyDelete