"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 2 November 2017

ગુજરાતી સ્વ-અધ્યયનપોથી

Hello Friends,

આ વિભાગમાં બાળકો માટે ગુજરાતીને સરળ બનાવવા માટે વધારાના મહાવરા પ્રેકટીસ માટે મુકેલા છે. જેનો ઉપયોગ કરવાથી બાળકના વાંચન અને લેખનમાં વૃદ્ધિ થશે અને બાળકનો આત્મવિશ્વાસ વધશે.

ધોરણ - ૬ ની પ્રથમ સત્રની સ્વ-અધ્યયનપોથી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ - ૬ ની દ્વિતીય સત્રની સ્વ-અધ્યયનપોથી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ - ૭ ની પ્રથમ સત્રની સ્વ-અધ્યયનપોથી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ - ૭ ની દ્વિતીય સત્રની સ્વ-અધ્યયનપોથી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ - ૮ ની દ્વિતીય સત્રની સ્વ-અધ્યયનપોથી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment