"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 3 January 2018

પ્રાર્થનાસભા

આજનું દૈનિક આયોજન


આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૪ : પોષ વદ બીજ : તા - ૩/૧/૨૦૧૮ - બુધવાર

આજનો સુવિચાર :

  
આજનું જાણવા જેવું : 
૧.  વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશના બલિયા જલ્લામાં ઉજ્જવલ યોજના શરૂ થયેલ છે જેના અંતર્ગ્રત કેટલા વર્ષમાં ૫           કરોડ રસોઈ ગેસ કનેક્સન વિતરિત કરેલ છે?
       અ. ૪ વર્ષ
       બ. ૩ વર્ષ  
       ક. ૨ વર્ષ 
       ડ. ૯ વર્ષ 


૨.  ભારતનો પાડોશી દેશ નેપાળમાં વર્તમાન સમયમાં મુખ્ય ન્યાયાધીશનાં પદ પર કોને નિયુક્ત કરવામાં આવેલ છે               અ. રામબરન યાદવ  
       બ. બૃજેશ કુમાર ગુપ્તા
       ક. ગોપાલ પ્રસાદ પરાજુલી  
       ડ. લોકેન્દ્ર બહાદુર ચંદ્ર 


૩.  વિશ્વનાં કયા દેશમાં વિકરાળ ડાયનાસોર જેવું પક્ષી જોવા મળ્યું
       અ. કેનેડા 
       બ. જાપાન
       ક. ચીન 
       ડ. અમેરિકા

૪.  વિશ્વ ન્યાય દિવસ ક્યારે માનવામાં આવે છે
       અ. ૨૨ માર્ચ
       બ. ૧૭ જુલાઈ 
       ક. ૧૩ જૂન 
       ડ. ૧૮ ઓગસ્ટ

૫.  ભારતમાં વર્તમાન સમયમાં આયોજિત સક્ષમ અભિયાન કયા રાજ્યમાં શરૂ થયેલ છે?  
       અ. ચંડીગઢ 
       બ. છતીસગઢ 
       ક. તમિલનાડુ 

       ડ. હરિયાણા 
જવાબ :       ૧.  બ  ૨.  ક  ૩.  અ  ૪.  બ  ૫.  ડ

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા માટે અહીં ક્લિક કરો.                                                         - શૈલેષ સગપરિયા


વ્યક્તિ વિશેષ 
બકુલ ત્રિપાઠી
 જન્મ સ્થળ : નડિયાદ, 27 નવેમ્બર 1928.

 મૃત્યુ : અમદાવાદ, 31 ઓગસ્ટ 2006. 
=  અભ્યાસ : એમ.કોમ અને એલ.એલ.બી સુધી નો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પછી તેઓ અમદાવાદની એચ.એલ. કોલેજ ઓફ કોમર્સ માં ફરજ બજાવી.
=  વ્યવસાય : લેખક, અધ્યાપક.
=  પ્રદાન : હાસ્યલેખક,નિબંધકાર,નાટયલેખક તેમજ કટારલેખક હતા.



સર્જન
=  હાસ્યલેખક  : સચરાચર, વૈકુઠ નથી જાવું, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિહાંસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠી નું બારમું.
=  નાટક : લીલા, પરણું તો એનેજ પારણું.
=  સંપાદન : જયંતિ દલાલ ના એકાંકી, જ્યોતીન્દ્રના હાસ્યલેખક.
=  બાળસાહિત્ય : fantasia અદ્રુત નું રૂપાંતર.
=  ગોવિંદે માંડી ગોઠડી, મન સાથે મૈત્રી, અષાઢની સાંજે પ્રિય સખી અને ભજીયાં, મિત્રો ના ચિત્રો, બાપુજીની બકરીની બકરીના બકરાનો બકરો, ઈન્ડિયા અમેરિકા, હસતાં હસતાં.


=  તેમનો હાસ્ય કટાક્ષ લેખોનો સંગ્રહ 'સચરાચર' ને ગુજરાત સરકાર તરફથી ઉત્તમ હાસ્ય પુસ્તક તરીકે ઈનામ મળ્યું હતું .
= ગુજરાત સમાચારમા આવતી તેમની કટાર 'કક્કો અને બારખડી' ખૂબ લોકપ્રિય બની હતી. જે 43વર્ષ ચાલેલી. 
= વૈકુઠ નથી જાવું તેમનો લલિત નિબંધ સંગ્રહ છે.

= જે ગુજરાત સાહિત્ય પરિષદ ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર સુવર્ણચંદ્રક તથા જ્યોતીન્દ્ર દવે પરિતોષિક અને ગુજરાત સરકારના પુરસ્કારો દ્વારા નવાજવામાં આવ્યા હતા.

28 comments:

  1. Good work guru jay swaminarayan..

    ReplyDelete
  2. Well done Mr Tushar Soni your materials are being one of the part of our education system and very useful to us in our teaching method thans you very much Tusharbhai

    ReplyDelete
  3. ITS REALLY USEFUL FOR ME THANK YOU SIR

    ReplyDelete
  4. Now Baroda all school MA Tushar na blog thi J Saruat thay 6e

    ReplyDelete
  5. Such a nice n useful material .....👍👍👍

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. I had read Bakul Tripathi's Jyotindra.
    It's suberb.

    ReplyDelete