નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં GCERT દ્વારા બનાવેલ ઈ-ક્લાસના આજ સુધી અપલોડ થયેલા દરેક ધોરણ અને વિજ્ઞાન વિષયના વિડીયોનું કલેક્શન મૂકું છું. આ વિડીયોમાં આખો પાઠ મુદ્દા પ્રમાણે એકદમ સરળ રીતે સમજાવેલો છે. જેનો તમે શિક્ષણકાર્ય ઉપરાંત પુનરાવર્તન તથા મૂલ્યાંકન કરાવવા માટે ખૂબ જ ઉપયોગી બનશે.
આ વિડીયો ડાઉનલોડ કરવા માટે યુ-ટ્યુબ ડાઉનલોડરની જરૂર પડશે. આ યુ-ટ્યુબ ડાઉનલોડર માટે અહીં ક્લિક કરો.
ધોરણ - ૫
ધોરણ - ૬
સેમેસ્ટર - ૧ સેમેસ્ટર - ૨
ધોરણ - ૭
સેમેસ્ટર - ૧ સેમેસ્ટર - ૨
Wow so nice very useful
ReplyDeleteThanks sir ji