"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 7 December 2017

પ્રાર્થના

નમસ્કાર મિત્રો,

આ વિભાગમાં તમારા માટે શ્લોક અને પ્રાર્થનાનું કલેક્શન મૂકી રહ્યો છું. જે તમારે નિયમિત પ્રાર્થનાસભા સિવાય સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે પણ ખૂબ કામ લાગશે. પ્રાર્થનાપોથી ભાગ - ૧ અને ૨ નોનસ્ટોપ શ્લોક અને પ્રાર્થનાનું કલેક્શન છે.


શ્લોક, પ્રાર્થના, ભજન અને ધૂનનું PDF કલેક્શન પણ મૂકી રહ્યો છું. જેનો તમે પ્રાર્થનાપોથી બનાવીને બાળકોને તૈયાર કરાવી શકશો.






પ્રાર્થનાપોથી - ૬  

મારા મિત્ર શ્રી કમલેશભાઈ દ્વારા પ્રાર્થના, કવિતાઓ અને મીનાની દુનિયા જેવા કાર્યક્રમો માટે એક મોબાઈલ એપ બનાવી છે. આ એપ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

સ્કૂલ મ્યુઝીક પ્લેયર 

10 comments:

  1. Nice collection. Good work.. Best wishes Tushar

    ReplyDelete
  2. Excellent Collection. COngratulations.

    ReplyDelete
  3. બીજી થોડી પ્રાર્થનાઓ
    જીવન તુમને દિયા હૈ. બિગ બ્રધર ફિલ્મ નું ગીત.
    સત્ય અહિંસા ચોરી ન કરવી.
    મેરા મંગલ તેરા મંગલ.
    લગાન ફિલ્મ નું ગીત.

    ReplyDelete
    Replies
    1. Good collection.Very useful prayer..Thank you very useful

      Delete