"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 9 March 2018

NEW COURSE - NCERT SYLLABUS

નમસ્કાર મિત્રો,

આ વિભાગમાં ધોરણ - ૧ થી ૮ નો NCERT પ્રમાણેનો અભ્યાસક્રમ આવી ગયો છે તેના પુસ્તકો મૂક્યા છે. જે તમને અભ્યાસ કરાવવામાં સરળતા પ્રદાન કરશે.

ધોરણ - ૧ ની ગણિત વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૨ ની ગણિત વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૩ ની ગણિત વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૪ ની ગણિત વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૫ ની ગણિત વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૬ ની ગણિત વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૬ ની વિજ્ઞાન વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૭ ની ગણિત વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૭ ની વિજ્ઞાન વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૮ ની ગણિત વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૮ ની વિજ્ઞાન વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૯ ની ગણિત વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ - ૯ ની વિજ્ઞાન વિષયની બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

NCERT બુક્સ અને સોલ્યુશન્સ માટે બે સારી મોબાઈલ એપ્લીકેશન મૂકી રહ્યો છું. જેમાં દરેક ધોરણની બુક્સ, સોલ્યુશન્સ, નોટ્સ અને બીજું ઘણું બધું આપેલું છે. જેનો તમે ઉપયોગ કરી વર્ગખંડ કાર્ય સારી રીતે કરી શકશો.

NCERT APPLICATION - 1

NCERT APPLICATION - 2

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર દ્વારા NCERT ના નવા કોર્સના ગણિત અને વિજ્ઞાન વિષય માટે અધ્યયન નિષ્પત્તિઓ બનાવેલી છે. જેનો તમે વર્ગ શિક્ષણ દરમિયાન ઉપયોગ કરી શકશો.


ગણિત વિષય

ધોરણ - ૩ ની અધ્યયન નિષ્પત્તિઓ

ધોરણ - ૪ ની અધ્યયન નિષ્પત્તિઓ

ધોરણ - ૫ ની અધ્યયન નિષ્પત્તિઓ

ધોરણ - ૬ ની અધ્યયન નિષ્પત્તિઓ

ધોરણ - ૭ ની અધ્યયન નિષ્પત્તિઓ

ધોરણ - ૮ ની અધ્યયન નિષ્પત્તિઓ

વિજ્ઞાન વિષય 

ધોરણ - ૬ ની અધ્યયન નિષ્પત્તિઓ

ધોરણ - ૭ ની અધ્યયન નિષ્પત્તિઓ

ધોરણ - ૮ ની અધ્યયન નિષ્પત્તિઓ

મારા મિત્ર શ્રી કૌશિકભાઈ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના દૈનિક અને માસિક આયોજન બનાવવામાં આવ્યા છે. આ આયોજન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.

ગણિત વિષય

ધોરણ - ૬ ગણિત

ધોરણ - ૭ ગણિત


વિજ્ઞાન વિષય 

ધોરણ - ૬ વિજ્ઞાન

ધોરણ - ૭ વિજ્ઞાન

ધોરણ - ૮ વિજ્ઞાન

1 comment:

  1. નવા અભ્યાસક્રમના હેતુઓ મુકશો.

    ReplyDelete