"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday, 31 May 2018

E-Content of New Course

નમસ્કાર મિત્રો,

આ વિભાગમાં NCERT ના નવા કોર્સ અંતર્ગત તૈયાર થયેલું E-Content મૂકવા જઈ રહ્યો છું. જેનો તમે તમારા વર્ગખંડમાં સારી રીતે ઉપયોગ કરી બાળકોને ઘરે હોમવર્ક પણ આપી શકશો. ક્વિઝ પણ રમાડી શકશો. આ વિભાગમાં નિયમિત નવું મટીરીયલ અપલોડ થતું રહેશે. તો ખાસ મારા બ્લોગની નિયમિત મુલાકાત લેતા રહેશો. મારી એપ એન્ડ ટેસ્ટ ટૂલ પર કામ ચાલુ જ છે. જે ટૂંક સમયમાં મૂકવામાં આવશે.

બીજું દર વખતની જેમ આ વખતે પણ વિજ્ઞાનમેળા અંતર્ગત મોડેલ નિર્માણ શરુ કરી દીધું છે. આ વખતે નવા કોર્સ અંતર્ગત મોડેલ પણ નવા જોવા મળશે. ઉપરાંત TLMનું પણ કલેક્શન જોવા મળશે, તો ખાસ મુલાકાત કરજો. 
પાઠ્યપુસ્તક

ધોરણ - ૧ થી ૧૨ના પાઠ્યપુસ્તકો માટે એક સુંદર મજાની એપ છે. આ એપ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

સ્કૂલ મિત્ર 
ગાઈડ

મારા મિત્ર જીતેનભાઈ રાઠોડ દ્વારા ધોરણ - ૬ થી ૮ના વિજ્ઞાન વિષયના નવા અભ્યાસક્રમ અંતર્ગત સ્વાધ્યાય પ્રશ્નોના સોલ્યુશન સ્વરૂપે ગાઈડ - માર્ગદર્શકની એક એપ બનાવેલી છે. આ એપ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

સ્માર્ટ સોલ્યુશન્સ
ક્વિઝ

મારા મિત્ર કમલેશભાઈ શાહ, આણંદ દ્વારા ધોરણ - ૬ થી ૮ ના ગણિત વિષય પર એક ક્વિઝ એપ બનાવેલી છે.  આ એપ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

ગણિત ક્વિઝ (ધોરણ - ૬ થી ૮)

મારા મિત્ર વિશાલપુરી ગૌસ્વામી, પોરબંદર દ્વારા ધોરણ - ૬ થી ૮ ના વિજ્ઞાન વિષય પર એક ક્વિઝ એપ બનાવેલી છે.  આ એપ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

વિજ્ઞાન ક્વિઝ (ધોરણ - ૬ થી ૮)

મારા મિત્ર વિશાલપુરી ગૌસ્વામી, પોરબંદર દ્વારા ધોરણ - ૬ થી ૮ ના ગણિત વિષયના બેઝિક એટલે કે પાયાના ખ્યાલો પર અને ગણિતના સૂત્રો માટે એક સુંદર મજાની એપ બનાવેલી છે.  આ એપ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.


ગણિતના સૂત્રો
ધોરણ - ૫ : ગણિત

મારા મિત્ર કમલેશભાઈ શાહ, આણંદ દ્વારા ધોરણ - ૫ ના ગણિત વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 


ધોરણ - ૬ : ગણિત 

મારા મિત્ર ચંદનભાઈ રાઠોડ, દેવભૂમિ દ્વારકા દ્વારા ધોરણ - ૬ ના ગણિત વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 

મારા મિત્ર કમલેશભાઈ શાહ, આણંદ દ્વારા ધોરણ - ૬ ના ગણિત વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 


ધોરણ - ૭ : ગણિત 

મારા મિત્ર ચંદનભાઈ રાઠોડ, દેવભૂમિ દ્વારકા દ્વારા ધોરણ - ૭ ના ગણિત વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 



મારા મિત્ર કમલેશભાઈ શાહ, આણંદ દ્વારા ધોરણ - ૭ ના ગણિત વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 


ધોરણ - ૮ : ગણિત 

મારા મિત્ર ચંદનભાઈ રાઠોડ, દેવભૂમિ દ્વારકા દ્વારા ધોરણ - ૮ ના ગણિત વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 


ધોરણ - ૮ : ગણિત : પ્રકરણ - ૧ સંમેય સંખ્યાઓ : ભાગ - ૨

ધોરણ - ૮ : ગણિત : પ્રકરણ - ૨ એક ચલ સુરેખ સમીકરણ : ભાગ - ૧ 
મારા મિત્ર કમલેશભાઈ શાહ, આણંદ દ્વારા ધોરણ - ૮ ના ગણિત વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 

ધોરણ - ૮ : ગણિત : સમીકરણ : ભાગ - ૧ 


ધોરણ - ૬ : વિજ્ઞાન 

મારા મિત્ર વિશાલપુરી ગૌસ્વામી, પોરબંદર દ્વારા ધોરણ - ૬ થી ૮ ના વિજ્ઞાન વિષય માટે ઓનલાઈન ક્વિઝ બનાવેલી છે.  આ ક્વિઝ નિયમિત અપડેટ થશે. આ ક્વિઝ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

વિજ્ઞાન ક્વિઝ : ધોરણ - ૬ : પાઠ : ૧ ખોરાક ક્યાંથી મળે? 

મારા મિત્ર ચંદનભાઈ રાઠોડ, દેવભૂમિ દ્વારકા દ્વારા ધોરણ - ૬ ના વિજ્ઞાન વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 

ધોરણ - ૬ : વિજ્ઞાન : પાઠ - ૧ ખોરાક ક્યાંથી મળે?

ધોરણ - ૬ : વિજ્ઞાન : પાઠ - ૨ આહારના ઘટકો 


મારા મિત્ર જીતેનભાઈ રાઠોડ દ્વારા ધોરણ - ૬ ના વિજ્ઞાન વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 
ધોરણ - ૭ : વિજ્ઞાન 

મારા મિત્ર ચંદનભાઈ રાઠોડ, દેવભૂમિ દ્વારકા દ્વારા ધોરણ - ના વિજ્ઞાન વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે.  

મારા મિત્ર જીતેનભાઈ રાઠોડ દ્વારા ધોરણ - ૭ના વિજ્ઞાન વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 

ધોરણ - ૭ : વિજ્ઞાન : પાઠ - ૧ વનસ્પતિમાં પોષણ : ભાગ : ૧ 

ધોરણ - ૭ : વિજ્ઞાન : પાઠ - ૧ વનસ્પતિમાં પોષણ : ભાગ : ૨ 

ધોરણ - ૭ : વિજ્ઞાન : પાઠ - ૨ પ્રાણીઓમાં પોષણ : ભાગ : ૧ 

ધોરણ - ૭ : વિજ્ઞાન : પાઠ - ૨ પ્રાણીઓમાં પોષણ : ભાગ : ૨  

ધોરણ - ૭ : વિજ્ઞાન : પાઠ - ૩ રેસાથી કાપડ સુધી : ભાગ - ૧ 

ધોરણ - ૭ : વિજ્ઞાન : પાઠ - ૩ રેસાથી કાપડ સુધી : ભાગ - ૨ 

ધોરણ - ૮ : વિજ્ઞાન 

મારા મિત્ર ચંદનભાઈ રાઠોડ, દેવભૂમિ દ્વારકા દ્વારા ધોરણ - ૮ ના વિજ્ઞાન વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 

મારા મિત્ર જીતેનભાઈ રાઠોડ દ્વારા ધોરણ - ૮ ના વિજ્ઞાન વિષયના નવા કોર્સ પ્રમાણેના સરસ વિડીયો બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 

ધોરણ - ૮ : વિજ્ઞાન : પાઠ - ૧ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન : ભાગ : ૧ 

ધોરણ - ૮ : વિજ્ઞાન : પાઠ - ૧ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન : ભાગ : ૨ 

ધોરણ - ૮ : વિજ્ઞાન : પાઠ - ૧ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન : ભાગ : ૩ 

ધોરણ - ૮ : વિજ્ઞાન : પાઠ - ૨ સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ : ભાગ - ૧ 

ધોરણ - ૮ : વિજ્ઞાન : પાઠ - ૨ સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ : ભાગ - ૨ 

ધોરણ - ૮ : વિજ્ઞાન : પાઠ - ૩ સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક : ભાગ - ૧ 

ધોરણ - ૮ : વિજ્ઞાન : પાઠ - ૩ સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક : ભાગ - ૨ 

                                     વિજ્ઞાન સ્વાધ્યાય 

મારા મિત્ર જીતેનભાઈ રાઠોડ દ્વારા ધોરણ - ૬ થી ૮ ના વિજ્ઞાનના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન બનાવેલું છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 

                                   ધોરણ - ૬ : વિજ્ઞાન 

                                     ધોરણ - ૭ : વિજ્ઞાન 

                                    ધોરણ - ૮ : વિજ્ઞાન 

                                 વિજ્ઞાન સ્વાધ્યાયપોથી 

મારા મિત્ર જીતેનભાઈ રાઠોડ દ્વારા ધોરણ - ૬ થી ૮ ના વિજ્ઞાનની સ્વાધ્યાયપોથીના પ્રશ્નોનું સોલ્યુશન બનાવેલું છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 

                                   ધોરણ - ૬ : વિજ્ઞાન 

                                     ધોરણ - ૭ : વિજ્ઞાન 

ટૂંક સમયમાં આવશે...
                                    ધોરણ - ૮ : વિજ્ઞાન 

મારા મિત્ર અલ્પેશભાઈ ભટ્ટ દ્વારા ધોરણ - ૨ થી ૧૦ માટે નવા કોર્સ પ્રમાણેનું મટીરીયલ તૈયાર થયેલું છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 
                                           ધોરણ - ૨ 

ધોરણ - ૨ : કલ્લોલ
                                          ધોરણ - ૩
                                         ધોરણ - ૪

                                       ધોરણ - ૭

ધોરણ - ૭ : અંગ્રેજી
                                      ધોરણ - ૮



ધોરણ - ૮ : વિજ્ઞાન
                                    ધોરણ - ૯



ધોરણ - ૯ : વિજ્ઞાન

ધોરણ - ૯ : હિન્દી
                                   ધોરણ - ૧૦


ધોરણ - ૧૦ : વિજ્ઞાન

ધોરણ - ૧૦ : હિન્દી

ધોરણ - ૧૦ : સંસ્કૃત

ધોરણ - ૧૦ : યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ


                                           દ્વિતીય સત્ર 

મારા મિત્ર નિકુંજભાઈ સવાની દ્વારા ધોરણ - ૬ થી ૮ ના વિજ્ઞાનના દ્વિતીય સત્રના વિજ્ઞાનના પાઠના વિડિયોઝ બનાવેલા છે. જે નિયમિત અપલોડ કરવામાં આવશે. 

                                   ધોરણ - ૬ : વિજ્ઞાન 




All in One 

મારા મિત્ર શ્રી મેહુલભાઈ પટેલ સાહેબે ધોરણ - 9 અને 10 માટે ઉપયોગી વિડિયોઝ બનાવ્યા છે. આ વિડિયોઝ જોવા માટે જે-તે લિંક પર ક્લિક કરો.


                      દ્વિતીય સત્ર માટે ઉપયોગી મોબાઈલ એપ

16 comments:

  1. ખૂબ સુંદર કામ કરી રહ્યા છો..

    ReplyDelete
  2. Very good brother nic information

    ReplyDelete
  3. Really nice information 👌👌

    ReplyDelete
  4. Very nice information tusharbhai

    ReplyDelete
  5. સત્ર-૨નો અભ્યાસક્રમ આપશો.

    ReplyDelete
  6. Very important for teachers good work done by u sir please add me on ur group for latest updates

    ReplyDelete
  7. This is my e mail id nityasum22@gmial.com

    ReplyDelete