"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday, 7 May 2018

SETU - સેતુ

નમસ્કાર મિત્રો, 

"SETU"

Systematic Education Training Unconstraint  

આ વિભાગમાં ચાલુ વર્ષે GCERT ગાંધીનગર અને RJMCEI [IIM(A)] દ્વારા રાજ્યના HTAT મિત્રો માટે ઓનલાઈન તાલીમ જવા થઇ રહી છે. તો તેના માટેની સંપૂર્ણ માહિતી માટે [IIM(A)] દ્વારા એક PDF માર્ગદર્શક સ્વરૂપે રજૂ થઇ રહી છે. 


આ ટ્રેનીંગમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. 

SETU - સેતુ : Login Link  





No comments:

Post a Comment