નમસ્કાર મિત્રો,
આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તથા જમાના સાથે કદમ મિલાવવા માટે બાળકોને પણ સ્પર્ધામાં રહેવું જરૂરી છે. આ સ્પર્ધામાં રહેવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન દર વર્ષે થતું હોય છે.
આ દરેક પ્રકારની પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાય છે. આ પરીક્ષા માટેનો ખર્ચ ખૂબ જ નહિવત હોય છે. તમારી શાળાના બાળકોને આ પરીક્ષાઓ ખાસ અપાવો. આ પરીક્ષાઓ કયા મહિનામાં યોજાય છે?, ફીસ કેટલી છે? શું તૈયારી કરવી તેવી તમામ માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો.
No comments:
Post a Comment