"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday 14 August 2018

પ્રાર્થનાસભા : તા - ૧૫/૦૮/૨૦૧૮ અને બુધવાર

આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૪ : શ્રાવણ સુદ ચોથ : તા - ૧૫/૦૮/૨૦૧૮ - બુધવાર 
   
આજનો સુવિચાર :

આજનું જાણવા જેવું :

આજથી આ વિભાગમાં થોડા દિવસ સુધી ભારત દેશ અને તેના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા તેના વિષે પોસ્ટ મૂકીશ.

ગુજરાત : આપણા રાજ્યનું નામ ગુર્જરો પરથી ઊતરી આવ્યું છે. ૮મી સદી સુધી આ સમગ્ર પ્રદેશ પર ગુર્જરોનું શાસન હતું. જેના પરથી આપણા રાજ્યનું નામ ગુજરાત પડ્યું.  

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. (શૈલેષ સગપરીયા)

આજનું દિન-વિશેષ :
આજનું દિન-વિશેષ જોવા અહીં ક્લિક કરો. (વસંત તેરૈયા)

No comments:

Post a Comment