વિક્રમ સંવત - ૨૦૭૪ : ભાદરવા વદ ત્રીજ : તા - ૨૮/૦૯/૨૦૧૮ - શુક્રવાર
આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું : આજથી આ વિભાગમાં થોડા દિવસ સુધી ભારત દેશ અને તેના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા તેના વિષે પોસ્ટ મૂકીશ. મહારાષ્ટ્ર : મહારાષ્ટ્ર એ મહા અને રાષ્ટ્ર બે શબ્દનું સંયોજન છે. મહારાષ્ટ્ર એ રાષ્ટ્રિકા નામના પરિવાર પરથી ઊતરી આવ્યું છે.
No comments:
Post a Comment