નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં GCERT ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ થતું જીવન શિક્ષણ સામયિક મૂકવા જઈ રહ્યો છું. આજ સુધી પ્રસિદ્ધ થયેલા જીવન શિક્ષણના તમામ અંકો તમે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત સપ્ટેમ્બર માસનો NCERTના નવા અભ્યાસક્રમ પ્રમાણેના બ્લ્યુપ્રિન્ટ અને પ્રશ્નપત્ર વિશેષાંક મૂકી રહ્યો છું. જેને ખાસ ડાઉનલોડ કરશો.
આ સામયિક મેળવવા માટેની તમામ માહિતી નીચે આપેલી છે. જેનો ઉપયોગ કરી આપ તે અંક મંગાવી શકશો.
માર્ચ - એપ્રિલ : ૨૦૧૯ નો જીવન શિક્ષણનો અંક આવનારી વાર્ષિક પરીક્ષામાં આવનાર પ્રશ્નપત્ર અંગેનો છે. જે એક મહાવરારૂપ છે. જેનો આપ બાળકો માટે પ્રેક્ટીસ પેપર તરીકે ઉપયોગ કરાવી શકશો. આ અંક ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો. (NEW)
જીવન શિક્ષણ (NEW)
VERY USEFULL.
ReplyDeleteThank You
DeleteGreat work brother
ReplyDeleteGood information
ReplyDeleteRespected sir annual exam mate na papers muko pls ave Darek teacher ni mang chhe
ReplyDelete