"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday, 3 October 2018

ENGLISH QUIZ

Image result for quiz
નમસ્કાર મિત્રો,

આ વિભાગમાં મારા મિત્ર શ્રી મેહુલભાઈ દ્વારા ધોરણ - ૬ થી ૮ ના પ્રથમ સત્રની અંગ્રેજી વિષયની ક્વિઝ તૈયાર કરવામાં આવી છે. આ ક્વિઝ બાળકોને કલાસરૂમમાં રમાડી શકાય છે. ઉપરાંત  બાળકોને પણ આ લિંક ઘરે આપીને બાળક આપમેળે પણ ક્વિઝ રમી શકે છે અને પુનરાવર્તન કરી શકે છે. તો આ ક્વિઝ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 



No comments:

Post a Comment