"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 12 April 2019

ચૂંટણી - ELECTION


નમસ્કાર મિત્રો, 

આ વિભાગમાં આપ સૌને લોકશાહીનું સૌથી મોટું પર્વ એવું ચૂંટણીલક્ષી તમામ સાહિત્ય જેમ કે, મોબાઈલ એપ, મતદારયાદીમાં આપનું નામ છે કે કેમ, તમારા વિભાગની મતદારયાદી ડાઉનલોડ કેવી રીતે કરવી, પ્રિસાઈડીંગ ઓફિસર માટે જરૂરી તમામ માહિતી, BLO માટે જરૂરી માહિતી, ઈલેક્શન કમિશનની ઓફિસિયલ સાઈટ, ચૂંટણી દરમિયાન ધ્યાન રાખવા જેવી બાબતો, તમામ કોરા ફોર્મ્સ  તથા ભરેલા ફોર્મ્સના નમૂના, VVPAT મશીનની માહિતી, મોકપોલ, જરૂરી વિડીયો અને બીજું ઘણું બધું ઓલ ઇન વન ક્લિકમાં આપની માટે હાજર છે. આ તમામ માહિતી અને સાહિત્ય ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક ક્લિક કરો.




મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે નીચેની વેબસાઈટ પરથી અથવા હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને અથવા મોબાઈલ નંબર ૮૫૧૧૧૯૯૮૯૯ પર epic < space > <આપના ચૂંટણી કાર્ડનો નંબર> એ પ્રમાણે SMS કરી જાણી લો.


ચૂંટણી પ્રક્રિયા માટે પ્રિસાઇડિંગ ઓફિસર તથા BLO મિત્રોને ઉપયોગી થાય તેવી ખૂબ જ જરૂરી એવી મોબાઈલ એપ મૂકી રહ્યો છું. આ એપ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 


પ્રિસાઇડિંગ ઓફિસર માટે ઉપયોગી મોબાઈલ એપ

ચૂંટણી પ્રક્રિયા સમજવા માટે માર્ગદર્શનરૂપ વિડિયોઝ મૂકું છું. આ વિડીયોઝ તમે પહેલી જ વાર પ્રિસાઈડીંગ ઓફિસર બન્યા હશો તો પણ તમે સુંદર રીતે તમારી ભૂમિકા ભજવી શકશો. આ વિડિયોઝ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

ચૂંટણી પ્રક્રિયા માર્ગદર્શન ભાગ - ૧ (વિડીયો)

ચૂંટણી પ્રક્રિયા માર્ગદર્શન ભાગ - ૨ (વિડીયો)

ચૂંટણી પ્રક્રિયા માર્ગદર્શન ભાગ - ૩ (વિડીયો)

ચૂંટણી પ્રક્રિયા માર્ગદર્શન ભાગ - ૪ (વિડીયો)

ચૂંટણી પ્રક્રિયા માર્ગદર્શન ભાગ - ૫ (વિડીયો)

ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે આ ફોર્મ કેવી રીતે ભરવા તેના માટે મારા એક મિત્ર દ્વારા ખૂબ જ સુંદર વિડીયો બનાવવામાં આવ્યો છે. આ વિડીયો ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દરેક ફોર્મ કેવી રીતે ભરવા (વિડીયો)

આ ચૂંટણી પ્રક્રિયામાં સૌથી ઉપયોગી એવું VVPAT મશીન વિશે ઈલેક્શન કમિશન દ્વારા એક ટ્રેનિંગ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

EVM અને VVPAT મશીન - ટ્રેનિંગ ફિલ્મ

આ વિભાગમાં આપ સૌને આ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગી થાય તેવી PDF, PPT, EXCEL અને ફોટોસનું કલેક્શન મૂકી રહ્યો છું. આ સમગ્ર માહિતી ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

ઈલેક્શન ટ્રેનિંગ

ઈલેક્શન માટે ઉપયોગી મોડ્યુલ

ચૂંટણી સંહિતા

પ્રિસાઇડિંગ ઓફિસર માટે ઉપયોગી મોડ્યુલ

ઈલેક્શન મતપેટી

BLO હેન્ડબુક

ચૂંટણીના ઉપયોગી ફોર્મ

ચૂંટણીમાં તૈયાર કરવાના કવર

EVM મશીન ચલાવવા માટેની સરળ રીત

મતદાનની ટકાવારી કાઢવા માટેની એક્સેલ ફાઈલ

સ્ત્રી-પુરુષના આંકડા કાઢવા માટેનું રેડિમેઈડ પત્રક

વોટર ગાઈડ બુકલેટ

કોણ કયાં કયાં સહીઓ કરે?

ચેકલિસ્ટ 

ચૂંટણીના કવર અંગે

VVPAT મશીન

ભરેલા ફોર્મના નમૂના

વૈધાનિક કવરો

બિનવૈધાનિક કવરો

પરબીડિયા પરતની માહિતી

ચૂંટણીમાં તમારું ટીમ અને તમારું બુથ કયું હશે તે જાણવા માટે નીચેની લિંક ક્લિક કરો. જેમાં આપેલ માહિતી ભરતા તમને તમારી ટીમના છેલ્લા ત્રણ અંક દેખાશે.

ચૂંટણીમાં તમારી ટીમ અને તમારું બુથ

No comments:

Post a Comment