"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 29 January 2020

પ્રાર્થનાસભા : તા - ૨૯/૦૧/૨૦૨૦ અને બુધવાર

આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૬ : વસંત પંચમી : તા - ૨૯/૦૧/૨૦૨૦ - બુધવાર


આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું :

સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ કેમ રહે છે?

વનસ્પતિ સૂર્ય પ્રકાશમાંથી ખોરાક મેળવે છે એટલે તેને સૂર્યપ્રકાશનું આકર્ષણ હોય છે. દરેક છોડ, વેલા કે વૃક્ષો સૂર્યપ્રકાશ તરફ જ વિકાસ પામે છે.

પરંતુ સૂરજસુખી  તેમાં એક્કો છે. તેનું ફૂલ સવારથી સાંજ સુધી સૂર્ય જેમ જેમ આગળ વધે તેમ દિશા બદલી સૂર્ય તરફ જ રહે છે. એટલે જ તેનું નામ સૂરજમુખી પડયું.
સૂરજમુખીના ફૂલમાં સૂર્યની સાથે સાથે ફરવાનું રહસ્ય તેની દાંડીમાં છે. ફૂલની દાંડીમાં ઓકસીન નામનું દ્રવ્ય હોય છે.

આ દ્રવ્ય છાંયડો હોય તે તરફ જ એકઠું થાય છે. સૂર્યપ્રકાશની ગરમી મળતાં જ તે જગ્યા બદલીને છાયડા તરફ ખસે છે.

જેમ જેમ દાંડી પર સૂર્યપ્રકાશ ખસે તેમ ઓકસીનનો જથ્થો પણ ખસે અને તેની સાથે ફૂલ પણ દિશા ફેરવે. સૂરજમુખીનું ફૂલ ખૂબ જ મોટું હોય છે. તેને તાજુ રાખવા વધુ સૂર્યપ્રકાશ જોઈએ એટલે જ તેને આ કુદરતી કરામત મળી છે.
આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. (શૈલેષ સગપરીયા)

આજનું દિન-વિશેષ :
આજનું દિન-વિશેષ જોવા અહીં ક્લિક કરો. (વસંત તેરૈયા)

આજનો જીવનમંત્ર :
આજનો જીવનમંત્ર જોવા અહીં ક્લિક કરો. (કૃણાલ પંચાલ)

Motivational Video :
Motivational Video જોવા અહીં ક્લિક કરો. (તુષાર સોની)

No comments:

Post a Comment