"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday 30 June 2020

કવિતાઓ - POEMS : ધોરણ - ૩

નમસ્કાર મિત્રો, 

આ વિભાગમાં ધોરણ - ૩ ની કવિતાઓ મૂકવા જઈ રહ્યો છું. આ કવિતાઓ ડાઉનલોડ કર્યા વગર સીધી પણ સાંભળી શકાય છે. આ કવિતાઓ સાંભળવા અને ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 


ધોરણ - ૩ 

નમીએ તુજને

મને આભલે ચમકતો

આ વાત કદી ના ભૂલાય

મેળો - ચાલો જોવા જઈએ

હું છું ખાખીબાવો

ફાગણિયો

ધમાચકડી

અંતર મંતર જંતર

વા વા વંટોળિયા

No comments:

Post a Comment