"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 9 July 2020

VIRTUAL CLASSROOM

નમસ્કાર મિત્રો, 

આ વિભાગમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટેની સંપૂર્ણ માહિતી મૂકવામાં આવેલ છે. આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટેનું તમામ મટીરીયલ્સ પણ મૂકવામાં આવેલ છે. આ તમામ માહિતી મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 
હોમ લર્નિંગ અંતર્ગત DD GIRNAR પરના વિડોયો ઓફલાઈન જોવા માટે અહીં ક્લિક કરો. (આ લિંક નિયમિત અપડેટ થશે, એટલે આ લિંક નિયમિત ક્લિક કરતા રહેવું...)

જ્ઞાનકુંજ આધારિત કન્ટેન્ટ માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.















જ્ઞાનકુંજ આધારિત નવા કન્ટેન્ટ માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. (આ લિંક પર કન્ટેન્ટ હજુ ઉમેરાવાનું ચાલુ છે)






મારા મિત્ર કલ્પેશભાઈ ચોટલીયા દ્વારા આજ દિન સુધી ડીડી ગિરનાર પર પ્રસિદ્ધ થયેલાં એપિસોડ તારીખ, ધોરણ અને વિષય વાઈઝ મૂકેલા છે. આ એપિસોડ જોવા માટે જે-તે તારીખ અને ધોરણમાં વિષય આપેલા છે તે વિષય પર ક્લિક કરતા યુટ્યુબ વિડીયો ઓપન થશે.  


હજુ આમાં નવું મટીરીયલ્સ ઉમેરાવાનું બાકી છે...જે નિયમિત ઉમેરાશે...

1 comment: