"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 14 August 2020

વિશેષ દિન ક્વિઝ - સર્ટિફિકેટ ક્વિઝ

નમસ્કાર મિત્રો,



સ્વતંત્રતા દિવસ વિશેષ ક્વિઝ 
 
મારા મિત્ર શ્રી શૈલેષભાઈ ગોહિલ દ્વારા આ ક્વિઝ તૈયાર કરવામાં આવી છે. જે આજ અને કાલ એમ બે દિવસ રમી શકાશે. 100 સર્ટી પુરા થવાથી ક્વિઝ બંધ થઈ જશે.

ક્વિઝના નિયમો :

આ ક્વિઝ 15 ઓગસ્ટ સુધી રમી શકાશે.

100 સર્ટી પુરા થાય પછી ક્વિઝ બંધ થઈ જશે, બીજા દિવસે ક્વિઝ શરૂ થશે.

ઇ-મેઈલ એડ્રેસ સાચું લખવું.

નામ સાચું અને અંગ્રેજીમાં લખવું 

આજની ક્વિઝમાં કુલ 30 પ્રશ્નોના 300 ગુણ છે તેમાંથી 150 ગુણ મેળવનાર પ્રથમ 100 વ્યક્તિઓને ઇ-સર્ટિફિકેટ તેમના મેઇલમાં મળશે.

150 થી વધુ  ગુણ મેળવનારને તેમના મેઇલમાં ઇ-સર્ટિફિકેટ આવશે.

પ્રથમ 100 વ્યક્તિઓને તેમના નામ અને ટકા સાથેનું  સર્ટિફિકેટ મળશે.

આ કવિઝ ફક્ત એક જ વાર રમી શકાશે.

ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.


ધોરણ - ૬ થી ૮ ના બાળકો માટે મારા મિત્ર શ્રી કમલેશભાઈ દ્વારા પણ એક ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે.

ક્વિઝના નિયમો :

🧡 સ્વતંત્ર ભારતના  ઇતિહાસ અંગેની પ્રશ્નોત્તરી છે. 
🤍 ધોરણ ૬ થી ૮ માટે.
💚 આ ક્વિઝમાં  કુલ 15 વિવિધતા સભર પ્રશ્નો છે. દરેક પ્રશ્ન 1 ગુણનો છે. ક્વિઝમાં  75 % થી વધુ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન સર્ટીફીકેટ તમારા આપેલ ઈ મેઈલમાં  મળી જશે.
🧡  એક વિદ્યાર્થી એક જ વાર ક્વિઝમાં  ભાગ લઈ શકશે.
🤍 વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ, તેમજ અન્ય  વિગતો ગુજરાતીમાં જ ભરવી તેમજ ટૂંકમાં ભરવી.જેથી સર્ટીફિકેટમાં યોગ્ય રીતે છપાઈ શકે. 
💚  પ્રમાણપત્ર 16 તારીખ સાંજ સુધીમાં આપના મેઈલ પર સોફ્ટ કોપીમાં મળી જશે.

મેઇલમાં ભૂલ હશે તો આપ નીચે આપેલી સાઈટ પરથી પણ આપનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો.

ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

No comments:

Post a Comment