પ્રોફેસર અશફાક અહમદ લખે છે :
રોમ (ઈટાલી) માં મારા પર ટ્રાફિક પેનલ્ટી થઈ. વ્યસ્ત હોવાના કારણે સમયસર પેનલ્ટી ભરી ન શક્યો જેથી કોર્ટમાં હાજર થવું પડયું. જજ સમક્ષ રજૂ થયો તો તેમણે કારણ પુછ્યું, મેં કહ્યું કે હું પ્રોફેસર છું, વ્યસ્ત એવો રહ્યો કે સમય જ ન મળ્યો .
તે પહેલા કે હું મારી વાત પુરી કરતો,જજે કહ્યું :
A Teacher is in Court !
આટલું સાંભળી સર્વ લોકો ઉભા થઈ ગયા અને જજે મારાથી ક્ષમા માગી પેનલ્ટી માફ કરી દીધી. તે દિવસ હું એ કૌમની તરક્કીનો ભેદ જાણી ગયો કે...
જ્ઞાન અને જ્ઞાનીઓનું સમ્માન કરનાર લોકો જ સફળતા ના શિખરો સર કરી શકે છે.
No comments:
Post a Comment