નમસ્કાર મિત્રો,
આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ચિત્રકલા, સંગીત, શારીરિક શિક્ષણ અને કાર્યાનુભવ જેવા વિષયોની પણ પરીક્ષા લેવાનું નક્કી થયું છે. જેના માટે આપ બાળકોને કેવી તૈયારી કરાવી શકો તેના માટેનું મટીરીયલ્સ મૂકવા જઈ રહ્યો છું. જેમાં આવતા પ્રોજેક્ટ્સ બાળકોને મહાવરા સ્વરૂપે આપી શકશો. જેની સંપૂર્ણ માહિતી મેળવવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
ધોરણ - ૧ થી ૮ : કાર્યાનુભવ
ગુજરાત રાજ્યના જુદાં-જુદાં જિલ્લાના મિત્રો દ્વારા આ વિષયોના ધોરણ - ૩ થી ૮ના પેપર તૈયાર કરેલા છે. આ પેપરમાં વર્ડ ફાઈલ એટલે કે સોફ્ટ કોપી પણ છે. જેને તમે એડિટ કરી તમારી શાળાનું નામ લખી પ્રિન્ટ કરી બાળકોની પરીક્ષા લઇ શકો છો. આ પેપર્સ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો. NEW
ધોરણ - ૩ થી ૮ શારીરિક શિક્ષણ પેપર - વર્ડ ફાઈલ
ધોરણ - ૩ થી ૮ કાર્યાનુભવ પેપર - વર્ડ ફાઈલ
ધોરણ - ૩ થી ૮ ચિત્રકલા પેપર - વર્ડ ફાઈલ
ધોરણ - ૩ થી ૮ ના ત્રણેય વિષયોની PDF File
મારા મિત્ર સુજય પટેલ દ્વારા આ બધા જ વિષયોના સુંદર પેપર તૈયાર કરેલા છે. આ પેપરની PDF ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
ધોરણ - ૩ થી ૫ શારીરિક શિક્ષણ પેપર
ધોરણ - ૩ થી ૫ કાર્યાનુભવ પેપર
ધોરણ - ૩ થી ૮ ચિત્રકલા પેપર
ધોરણ - ૬ થી ૮ શારીરિક શિક્ષણ પેપર
ધોરણ - ૬ થી ૮ કાર્યાનુભવ પેપર
ધોરણ - ૬ થી ૮ ચિત્રકલા પેપર

ધોરણ 6 ની સંગીતની આવૃત્તિ નથી
ReplyDeleteYes guru mari pase nathi...
DeleteGood job tushar
ReplyDeleteThank u Dear...
DeleteThank u
ReplyDeleteThank u
ReplyDeleteSuperb
ReplyDeleteVery good
ReplyDelete