નમસ્કાર મિત્રો,
આજ દિન સુધી તમે આ બ્લોગનો ઉપયોગ કરતા આવ્યા છો. તેને વધુ સારું કેમ બનાવવો અને આ બ્લોગ તમને વધારે ને વધારે કેવી રીતે ઉપયોગમાં આવી શકે તેના માટે આ સર્વે ખાસ જરૂરી છે. હવે મારે તમારી જરૂર છે. તમારું નામ, શાળાનું નામ અને મોબાઈલ નંબર સિવાય કંઈ ખાસ ટાઈપ કરવાનું નથી. તમારે ફક્ત સિલેક્ટ જ કરવાનું છે. આ બંને ફોર્મ સિલેક્ટ કરવામાં તમને ૫ મિનીટ કરતા પણ ઓછો સમય જશે. તો મિત્રો, પ્લીઝ આ બંને ફોર્મ ખાસ ભરો અને હા આ બંને ફોર્મ અધૂરા ના છોડશો, પૂરા જ ભરશો. આ ફોર્મ ભરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
ઉત્તમ કાર્ય
ReplyDeleteSo nice ... excellent... !!!!!
ReplyDeleteGreat work done by tusharbhai
ReplyDeleteVery nice
ReplyDeleteIMPRESSIVE
ReplyDeleteAn excellent work useful for education
ReplyDelete