નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં મારા મિત્ર શ્રી કૌશિકભાઈ પટેલ દ્વારા બાળમેળા માટે ઉપયોગી એવી પોસ્ટ અંધશ્રધ્ધા અને વિજ્ઞાન મૂકી રહ્યો છું. આ પોસ્ટમાં જુદી-જુદી ૨૫ (પચ્ચીસ) એક્ટીવીટી આપેલી છે. આ એક્ટીવીટીનો ઉપયોગ કરીને તમે બાળકોને અંધશ્રદ્ધા અને વિજ્ઞાન વિશે વિશેષ ખ્યાલ આપી શકશો. આ પ્રવૃત્તિ ખાસ કરાવજો. આ પ્રવૃત્તિ કરાવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
અંધશ્રદ્ધા વિડીયો - ૧
અંધશ્રદ્ધા વિડીયો - ૨ (સંપૂર્ણ પ્રયોગો સાથે સાબિતી)
આ દરેક પ્રયોગ વડોદરામાં તમારે તમારી શાળામાં કરાવવા હોય તો મને ખાસ કોન્ટેક્ટ કરજો.
અંધશ્રદ્ધા વિડીયો - ૨ (સંપૂર્ણ પ્રયોગો સાથે સાબિતી)
આ દરેક પ્રયોગ વડોદરામાં તમારે તમારી શાળામાં કરાવવા હોય તો મને ખાસ કોન્ટેક્ટ કરજો.
No comments:
Post a Comment