બાળ સંસદ
આ વિભાગમાં બાળકોને પણ ચૂંટણી પ્રક્રિયા ખ્યાલ આવે તથા તેમનામાં પણ નેતૃત્વના ગુણો કેળવાય તે હેતુથી બાળ સંસદ માટેનું તમામ મટીરીયલ્સ મૂકવા જઈ રહ્યો છું. આ મટીરીયલ્સ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
હવે પેપરલેસ ચૂંટણી કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી મૂકવા જઈ રહ્યો છું. આ મટીરીયલ્સ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
આ પેપરલેસ ચૂંટણી માટે જરૂરી મોબાઈલ એપ માટે નીચેની લિંક પર ક્લિક કરો.
No comments:
Post a Comment