નમસ્કાર મિત્રો,

આ વિભાગમાં મારા મિત્ર મનીષાબેન કિરણસિંહ ચાવડા, હાલોલ દ્વારા બારે માસના દિન વિશેષ બનાવવામાં આવ્યા છે. નીચે આપેલી લિંક ક્લિક કરવાથી તમારી સામે બારે માસ ખુલશે. આ માસ પર ક્લિક કરવાથી જે-તે માસનું કેલેન્ડર ખુલશે. આ કેલેન્ડર પર જે-તે તારીખ પર ક્લિક કરવાથી તે દિવસનું દિન વિશેષની સંપૂર્ણ માહિતી મળી જશે. આ દિન વિશેષની માહિતી મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
No comments:
Post a Comment