નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા અને શ્રીમતી C.R.Gardi Arts College, મુનપુર (Eco Club) દ્વારા એક પર્યાવરણ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ જૂન ૧ થી જૂન ૭ સુધી છે. આ ક્વિઝ એક સર્ટિફિકેટ ક્વિઝ છે. આ ક્વિઝ રમવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
આ ક્વિઝ કુલ 4652 લોકોએ આપી હતી. આ ક્વિઝના સર્ટિફિકેટ માટે નીચે આપેલી pdf ફાઇલ ઓપન કરી તેમાં સૌથી ઉપર સર્ચ બારમાં તમારું નામ લખી સર્ચ કરશો. ત્યારબાદ તમારા નામની આગળનો સર્ટિફિકેટ નંબર જોઈ તે જ લાઈનમાં લાસ્ટ કોલમમાં જે ડ્રાઈવની લિંક આપી છે તે ઓપન કરી તમે નોંધેલો અનુક્રમ નંબરનું સર્ટિફિકેટ શોધી ડાઉનલોડ કરી, તે સર્ટિફિકેટ તમારું જ છે કે નહીં તેની ખાસ ખાત્રી કરશો...આભાર
સરસ ક્વિઝ હતી
ReplyDeleteસરસ મજા આવી
Thank u...
Delete