"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday, 30 June 2020

કવિતાઓ - POEMS : ધોરણ - ૨

નમસ્કાર મિત્રો, 

આ વિભાગમાં ધોરણ - ૨ ની કવિતાઓ મૂકવા જઈ રહ્યો છું. આ કવિતાઓ ડાઉનલોડ કર્યા વગર સીધી પણ સાંભળી શકાય છે. આ કવિતાઓ સાંભળવા અને ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 


ધોરણ - ૨ 

અલ્લડ એવો અલેલ ટપુ

મમ્મી મને રે

મારા દાદા

સાવજની સરદારી

શાકવાળી આવી

નાના બાળકોની ફોજ

સસલાભાઈ તો બીકણ

ફળિયા વચ્ચે થાળીઓ

ઊગીને પૂર્વમાં

એક એક બીજ

જાંબુડો કોણે વાવ્યો

દિવાસળીના ખોખા

પારુલ ચાલી ચાંદો ચાલ્યો

ચાંદામામા ચાંદામામા

નીચે ઊતર્યા ચાંદામામા

જાન્યુઆરીમાં પતંગ

કારતકના શિંગોડા

કારતકમાં દેવદિવાળી

આપો આપો

જવું છે મારે જવું છે

અજબ ગજબ

દરિયાકાંઠે

એક મજાનો માળો

No comments:

Post a Comment