"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday, 13 October 2021

GIET - ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન

નમસ્કાર મિત્રો,


માનનીય જલુ સાહેબના વડપણ હેઠળ GIET માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. આ પ્રયત્નમાં વડોદરાના વિદ્યાવાહક તરીકે મારું થોડું યોગદાન આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. GIET દ્વારા ૩૦૦ થી વધુ વિડીયોનો ખજાનો છે. આ વિડીયો એક ચોક્કસ પ્રકારના જૂથ માટે તૈયાર થયા છે. આ દરેક વિડીયો YouTube ના માધ્યમ હેઠળ અલગ-અલગ પ્રકારના Playlist માં સામેલ છે. આ દરેક Playlist ની લિંક નીચે મૂકવા જઈ રહ્યો છું. આ દરેક પ્રકારના વિડીયો દરેક જૂથ સુધી પહોંચે તે આપની પાસેથી અપેક્ષિત છે. તો દરેક મિત્રો સહકાર આપી આ વિડીયોનો લાભ લે અને અપાવે તેવી આશા સાથે...


મૂછાળી મા - વાલી તથા શિક્ષકો માટે


વૈભવે ઊભરાતી ગુજરાતી - ગુજરાતી વ્યાકરણ


સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ


NMMS - ધોરણ - ૮ 


ટીમ ટીમ તારા - મૂલ્ય શિક્ષણ


દીવાદાંડી - પ્રેરણા અને માર્ગદર્શન


પર્યાવરણ - ધોરણ - ૪


GIET VADODARA FACEBOOK PAGE



GIET - વૈભવે ઊભરાતી ગુજરાતી - ગુજરાતી વ્યાકરણ શ્રેણી - DIKSHA ઉપર કોર્સ સ્વરૂપે લોંચ થઈ છે. તો સૌ મિત્રો આ કોર્સમાં જોડાવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.


https://diksha.gov.in/.../course/do_31337673628268134415168

સર્વાંગી શિક્ષણ : ચિત્રકલા પદાર્થ ચિત્ર GIET ચિત્રકલા મહોત્સવ
https://youtu.be/tmhcn7kPMjI
🌸GIET ચિત્રકલા મહોત્સવ🌸
🥇આપની શાળાના બાળકો માટે સોનેરી અવસર🥇
👉રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા અનુસંધાને બાળકો માટે રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા...
👉 માત્ર વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
👉 દરેક વિદ્યાર્થી ગમે તે કેટેગરીમાં ભાગ લઈ શકશે.ત્રણેય કેટેગરીમાં ભાગ લેવો હોય તો પણ લઈ શકાય.
👉 રંગપૂરણી ફરજિયાત કરવી.
૧) ભાત ચિત્ર (16x16 સે.મી. ચોરસમાં)
https://forms.gle/XR4hRX9weiyWLqA2A
૨) ચિત્ર સંયોજન
https://forms.gle/QnCzprQpD5UVjVSX6
૩) નેચર (પ્રકૃતિ ચિત્ર)
https://forms.gle/4iWif1D7DYj9m3t96
👉 જે તે ચિત્ર એ જ  Google form માં  upload કરવાનું રહેશે.
👉 ચિત્ર upload કરવા માટેની છેલ્લી તારીખ : ૨૭/૧૦/૨૦૨૧
🎨 પરિણામ ની જાહેરાત તારીખ : ૨૮/૧૦/૨૦૨૧
👉 દરેક ચિત્રના મથાળે જમણી બાજુએ બાળકનું નામ,શાળાનું નામ,ધોરણ,તાલુકો અને જિલ્લો ફરજિયાત લખવાના રહેશે.
🏆 અગત્યની જાહેરાત🏆
👉 દરેક કેટેગરીમાં ત્રણ એટલે કે ત્રણેય કેટેગરીમાં થઈ કુલ ૯ (નવ) બાળકોને શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે પસંદ કરવામાં આવશે.
👉 આ બાળકોને GIET ખાતે રૂબરૂ બોલાવી નિયામકશ્રી,GIET દ્વારા સન્માન કરવામાં આવશે.
👉 આ બાળકો ઉપર ગુજરાતના એકલવ્ય શ્રેણી અંતર્ગત પ્રથમ documentary એ જ દિવસે GIET ખાતે studio માં બનાવવામાં આવશે.અને સમગ્ર રાજ્યની શાળાઓમાં મોકલવામાં આવશે.
👇માર્ગદર્શન માટે ચિત્રકલા ને લગતા પ્રસારિત થયેલા તમામ વિડિયો ની link નીચે આપેલ છે તે પણ જોઈ શકશો.

https://youtu.be/4LpxasgTM1c
ભાતચિત્ર - ૧
https://youtu.be/_BcaFr014lM
ભાતચિત્ર - ૨
https://youtu.be/OjQ87aevnS4
ભાત ચિત્ર : રંગપૂરણી
https://youtu.be/a1QEAkWF-Os
ચિત્ર સંયોજન ૧
https://youtu.be/RmpHvBkH0eo
ચિત્ર સંયોજન ૨
https://youtu.be/y7Mo_7oJWF8
પ્રકૃતિ ચિત્ર ૧
https://youtu.be/vhgctgwMzp8
પ્રકૃતિ ચિત્ર ૨

મારી શાળાનો ચિત્રકલા મહોત્સવ

https://youtu.be/NwWyqnzSLL8

No comments:

Post a Comment