http://
Tuesday, 23 January 2024
Friday, 3 December 2021
ઘડિયા - Tables
નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં મારા મિત્ર શ્રી કલ્પેશભાઈ ચોટલિયા દ્વારા બનાવેલા ૧ થી ૨૦ ના ઘડિયા ઓડિયો ફોર્મમાં મૂકવા જઈ રહ્યો છું. આ ઘડિયા ડાઉનલોડ કર્યા વગર પણ તમે તેનો ઉપયોગ કરી શકશો. પ્રાર્થનાસભામાં આ ઘડિયાનો નિયમિત ઉપયોગ કરવા માટે નીચે આપેલ લિંકનો ઉપયોગ કરો.
1 - એકનો ઘડિયો
2 - બે નો ઘડિયો
3 - ત્રણનો ઘડિયો
4 - ચારનો ઘડિયો
5 - પાંચનો ઘડિયો
6 - છ નો ઘડિયો
7 - સાતનો ઘડિયો
8 - આઠનો ઘડિયો
9 - નવનો ઘડિયો
10 - દસનો ઘડિયો
11 - અગિયારનો ઘડિયો
12 - બારનો ઘડિયો
13 - તેરનો ઘડિયો
14 - ચૌદનો ઘડિયો
15 - પંદરનો ઘડિયો
16 - સોળનો ઘડિયો
17 - સત્તરનો ઘડિયો
18 - અઢારનો ઘડિયો
19 - ઓગણીસનો ઘડિયો
20 - વીસનો ઘડિયો
Wednesday, 13 October 2021
GIET - ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન
નમસ્કાર મિત્રો,
માનનીય જલુ સાહેબના વડપણ હેઠળ GIET માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. આ પ્રયત્નમાં વડોદરાના વિદ્યાવાહક તરીકે મારું થોડું યોગદાન આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. GIET દ્વારા ૩૦૦ થી વધુ વિડીયોનો ખજાનો છે. આ વિડીયો એક ચોક્કસ પ્રકારના જૂથ માટે તૈયાર થયા છે. આ દરેક વિડીયો YouTube ના માધ્યમ હેઠળ અલગ-અલગ પ્રકારના Playlist માં સામેલ છે. આ દરેક Playlist ની લિંક નીચે મૂકવા જઈ રહ્યો છું. આ દરેક પ્રકારના વિડીયો દરેક જૂથ સુધી પહોંચે તે આપની પાસેથી અપેક્ષિત છે. તો દરેક મિત્રો સહકાર આપી આ વિડીયોનો લાભ લે અને અપાવે તેવી આશા સાથે...
મૂછાળી મા - વાલી તથા શિક્ષકો માટે
વૈભવે ઊભરાતી ગુજરાતી - ગુજરાતી વ્યાકરણ
સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ
NMMS - ધોરણ - ૮
ટીમ ટીમ તારા - મૂલ્ય શિક્ષણ
દીવાદાંડી - પ્રેરણા અને માર્ગદર્શન
પર્યાવરણ - ધોરણ - ૪
GIET VADODARA FACEBOOK PAGE
GIET - વૈભવે ઊભરાતી ગુજરાતી - ગુજરાતી વ્યાકરણ શ્રેણી - DIKSHA ઉપર કોર્સ સ્વરૂપે લોંચ થઈ છે. તો સૌ મિત્રો આ કોર્સમાં જોડાવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.
https://diksha.gov.in/.../course/do_31337673628268134415168
Friday, 11 June 2021
G-SHALA
Friday, 8 January 2021
ધોરણ - ૧૦ અને ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્રો
નમસ્કાર મિત્રો,
ધોરણ 10 અને 12 ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઈ ગયેલ હોય તો હવેથી ONLINE મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઈન મૂકી દેવામાં આવ્યા છે.
આ ડોક્યુમેન્ટ મેળવવા માટે તમારે નીચે દર્શાવેલી સાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરવું પડે છે. જેમાં તમારે જે-તે ડોક્યુમેન્ટ મંગાવવા માટે પોસ્ટલ એડ્રેસ પણ નાખવાનું હોય છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ જરૂરી ફી ભરી, સૂચનાઓ પ્રમાણે ફોર્મ ભરી, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી તમારી માર્કશીટ કે પ્રમાણપત્રો ઘરે બેઠા મંગાવી શકાય છે. આ માર્કશીટ અને પ્રમાણપત્રો મંગાવવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
Wednesday, 28 October 2020
DIWALI SPECIAL
નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં બાળકો માટે દિવાળીમાં રિવિઝન થાય તે હેતુથી દરેક ધોરણને ઉપયોગી મટીરીયલ્સ મૂકવા જઈ રહ્યો છું. આ દરેક મટીરીયલ્સ માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.
ધોરણ - ૧ થી ૮ માટે દિવાળી વેકેશન હોમવર્ક ફાઈલ નં - ૧
ધોરણ - ૧ થી ૮ માટે દિવાળી વેકેશન હોમવર્ક ફાઈલ નં - ૨
Tuesday, 8 September 2020
VIRTUAL TEACHER'S DAY - ઓનલાઈન શિક્ષકદિન
તારીખ પાંચમી સપ્ટેમ્બરના રોજ દરવર્ષે શિક્ષકદિન ઉજવવામાં આવે છે. પણ આ વર્ષે કોરોના મહામારી (COVID-19) ના કારણે શાળા બંધ છે. પણ "શિક્ષણ બંધ નથી" તે ઉક્તિ અંતર્ગત વડદલા પ્રાથમિક શાળા (તા.જિ.વડોદરા) દ્વારા VIRTUAL TEACHER'S DAY ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના ધોરણ - ૩ થી ૮ ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકો દ્વારા વિવિધ વિષયો ભણાવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકશ્રી તુષાર સોની દ્વારા સમગ્ર આયોજન અને સંચાલન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ફ્લેશબેક અને આ શિક્ષકદિનનો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
Saturday, 29 August 2020
વિજ્ઞાન અને ટેકનોલોજી તાલીમ - SCIENCE AND TECHNOLOGY TRAINING
નમસ્કાર મિત્રો,
તારીખ : 28/08/2020 ના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં તાલીમનું આયોજન થયેલું હતું. આ તાલીમ કોઈને જોવાની બાકી રહો ગઈ હોય તો નીચેની લિંક ક્લિક કરી આ તાલીમનો વિડીયો જોઈ શકો છો. આ વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
Thursday, 27 August 2020
સામાજિક વિજ્ઞાન તાલીમ - SOCIAL SCIENCE TRAINING
નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં ગઈકાલ તારીખ : 26/08/2020 ના રોજ સામાજિક વિજ્ઞાન વિષયની તાલીમ યોજાઈ ગઈ. તે તાલીમ કોઈને જોવાની બાકી રહી ગઈ હોય તો તે તાલીમનો વિડીયો મૂકવા જઈ રહ્યો છું.