"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Saturday 4 November 2017

ગણિતના પાયાના નિયમો - ૨

Hello Buddies,

આ વિભાગમાં દરેક ધોરણના બાળકોને કામ લાગે અને સરળ ભાષામાં સમજી શકાય તે હેતુથી ગણિતના પાયાના નિયમો મુકેલા છે. તમે આ pdf ડાઉનલોડ કરી તેના મોટા ચાર્ટ બનાવી વર્ગખંડમાં ચોંટાડી દો. બાળકની નજર સામે રહેવાથી તેને તે જલ્દીથી યાદ રહેશે. બીજું ગણિતના શિક્ષક જયારે વર્ગખંડમાં ભણાવતા હોય ત્યારે તેમને પણ આ જરૂર ઉપયોગી બનશે. 

આ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment