"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 30 November 2017

Today's Special

તારીખ : ૩૦/૧૧/૨૦૧૭ અને ગુરૂવાર


"God does not work for you, He works with you."
                                         - Pandurang Athavale


આજે ગીતા જયંતિ છે, તો આ નિમિત્તે હિંદુ ધર્મનું મહાન પુસ્તક મૂકી રહ્યો છું.

શ્રીમદ્દ ભગવદ ગીતા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

બાળકોને ગીતાના સાર પ્રમાણે વાર્તા કહેવા માટે એક સુંદર મજાનું પુસ્તક મૂકી રહ્યો છું. જેમાં નાની નાની વાર્તાઓનું કલેક્શન છે અને દરેક વાર્તાને અંતે ગીતાજીના અધ્યાય સાથે જોડીને બોધપાઠ આપેલ છે. જે તમારે નિયમિત પ્રાર્થનાસભા માટે કામ લાગશે.

આ પુસ્તક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

બાળકો અંગ્રેજીમાં પણ ગીતાજીના શ્લોક સમજી શકે તે માટે એક નાનકડી પિકચર બુક મૂકી રહ્યો છું.

આ પિકચર બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.




1 comment: