"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 30 November 2017

TET AND TAT

MISSION E TET AND TAT

ભારતે વિશ્વરેકોર્ડ બનાવ્યો: 'બ્રહમોસ' મિસાઈલનું પરીક્ષણ સફળ

👉દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહમોસ પહેલીવાર ભારતીય વાયુસેનાના સુખોઈ-30-એમકેઆઈ યુદ્ધ વિમાનનું સફળ પરીક્ષણ બંગાળની ખાડીમાં કરવામાં આવ્યુ.

👉આની સાથે જ ભારત પહેલો દેશ બની ગયો છે જેની પાસે જમીન, સમુદ્ર તથા હવાથી ચલાવવામાં આવેલ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે.

👉આ વિશ્વરેકોર્ડનો ઉલ્લેખ રક્ષામંત્રી નિર્મળા સીતારમણે DRDOને અભિનંદન આપતા ટ્વીટ કરીને કર્યો છે.

👉મિસાઈલ રેન્જ -  300 km


સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
( SCE )

Full form : " *School Based Comprehensive Evaluation*

*પત્રક : A*

👉 આ પત્રકને *_રચનાત્મક પત્રક_* કહે છે
👉 આ પત્રકમા કુલ 20 અધ્યયન ઉપ્લબ્ધિઓ આપેલ હોય છે.
👉 જો બાળક પુરે પુરી  અધ્યયન ઉપ્લબ્ધિ સિદ્ધ કરે તો ✔ ની નિશાની કરવાની હોય છે

👉જો બાળકમા અધ્યયન ઉપ્લબ્ધિમા  કચાશ જણાય તો ❓ની નિશાની કરવા ની હોય છે

👉અધ્યયન ઉપ્લબ્ધિ સિદ્ધના કરે તો ✖

1) ADEPS નુ પૂરૂ નામ - *Advancement of Educational performance through teacher Support*

2) SPD ના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કોણ છે - *ડો. પ્રકાશ કુમાર*

3) DPEP -( District Primary Education Program)  જિલ્લા પ્રાથમિક શિક્ષણ પ્રોગ્રામ કયારે અમલમા આવ્યો - *1995 થી*

4) ઓપરેશન બ્લેક બોર્ડની શરૂઆત કયારે થઈ - *ઈ.સ.1997-1998*

5) ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો - *જ્હોન ડ્યુઈ*

6) વર્તમાન ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળના નિયામક કોણ છે - *ડો. આર.સી. રાવલ*

7) સર્વ શિક્ષા અભિયાન મિશનની શરૂઆત ક્યારે થઈ - *2011*

8) હાલમાં નિમ્ન પ્રાથમિક શિક્ષણ મા કઈ પધ્ધતિથી શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. - *ERAC*

9) UNICEF ની સ્થાપના ક્યારે થઇ- *1946*

10) અવૈધિક શિક્ષણ યોજના કયારે શરૂ થઇ - *1979-80*

*_સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન_*
( SCE )

Full form : " *School Based Comprehensive Evaluation*

💁🏻‍♂ *પત્રક : B*

👉 આ પત્રકને *_વ્યક્તિત્વ વિકાસ પત્રક_* કહે છે

👉 આ પત્રકમા કુલ *૪* અધ્યયન ક્ષેત્રો આપેલ હોય છે.

👉 કુલ ૪ અધ્યયન ક્ષેત્રોમા *40* વિધાનો આપેલા હોય છે

👉આ પત્રક મા બાળકના સર્વગ્રાહી વિકાસનુ મૂલ્યાંકન થાય છે

👉તેમા કુલ *૩૧* વિધાન છાપેલ હોય છે, અને ૯ વિધાન માટે ખાલી જગ્યા રાખવામા આવે છે

👉 કયા વર્ષ ને કન્યા કેળવણી વર્ષ     તરીકે ઉજવાયુ ? - *2002-2003*

👉 યુનો એ કયા વર્ષને આતર રાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કર્યું. - *1979*

👉NAEP (રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ )કયારે અમલમા છે - *2 oct 1978*

👉સંકલિત શિક્ષણ યોજનાનુ સંચાલન કોણ કરે છે. - *GCERT*

👉GCERT ના વર્તમાન નિયામક કોણ - *આર.યુ. પુરોહિત*

👉 શિક્ષણ ખાતા ના વડા તરીકે કોણ હોય છે. - *શિક્ષણ નિયામક*

👉વૈકલ્પિક શિક્ષણ યોજના ક્યારે  શરૂ થઇ.- *1998*

👉BALA નુ પૂરૂ નામ જણાવો - *Building as Learning Aid*

👉વિધાર્થી વર્ગ વ્યવહાર ના ઘટકો કોણે આપ્યા - *નેડ ફલેન્ડર્સે*

👉અધ્યાપન સુત્રોની સૌપ્રથમ વાત કોણે કરી - *હર્બટ સ્પેન્સરે*

👉 સર્વ શિક્ષા અભિયાન મિશન મુખ્ય ઘટક કયું છે. - *CRC*

👉ગુજરાત મા નીચા સ્ત્રી  સાક્ષરતા ધરાવતા વિસ્તારમાં કઈ શાળાઓ ચાલે છે - *KGBV*

👉TLM થી બદલાઈ ને હવે કયો શબ્દ વપરાય છે - *TLP (ટોટલ લર્નિગ પેકેજ)*

👉કન્યાઓના પ્રાથમિક શિક્ષણ અંગે નો રાષ્ટ્રીય કાર્યક્રમ કયો છે - *NPEGEL*

👉ADEPS કાર્યક્રમ કોની સહભાગી થી અમલી બન્યો છે? - *MHRD + UNICEF*

👉ગુજરાત માં મધ્યાહ્ન ભોજન યોજના ક્યારથી અમલમાં આવી છે ?  - *નવેમ્બર 1984*

👉RTE 2009 મા કુલ કેટલી કલમો અને પ્રકરણો છે ? -  *7 પ્રકરણ અને 38 કલમો છે*

👉2001 ના ભુકંપ બાદ કચ્છની શાળાઓમા કયો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો ? - *ચાલો રમવા*

👉ગુજરાત મા આશ્રમ શાળાની સ્થાપના ક્યારે અને ક્યાથી થઈ?
*ઈ.સ 1922 મીરાખેડીથી થઇ*

👉જેકોટિટ પધ્ધતિ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?  - *તુલના પધ્ધતિ*

🏬 *CRC*

🎇 Full form : *_Cluster resource center_*

💫 *જૂથ સંશાધન કેન્દ્*💫

➡ જૂથ સંશાધન કેન્દ્ર એ નિકટવર્તિ પ્રાથમિક શાળા ઓનુ ઝુમખુ છે

 ➡  જૂથ સંશાધન કેન્દ્રમા ૮ કિમી મર્યાદા માં આવતી ૧૦ થી ૧૨ શાળા ઓનો સમાવેશ થાય છે

➡  CRC-  coordinator એ જૂથ સંશાધન કેન્દ્રના વડા છે

➡  CRC-  coordinator એ DIET ના માર્ગદર્શન મુજબ ક્લસ્ટરના શિક્ષકોની તાલીમ યોજે છે.

🏬 *BRC*

🎇 Full form : *_Block  resource center_*

💫 *તાલુકા સંશાધન કેન્દ્*💫

➡ તાલુકા સંશાધન કેન્દ્ર એ તાલુકાના તમામ જૂથ સંસાધન કેન્દ્રો નુ મુખ્ય કેન્દ્ર છે .

 ➡  જૂથ સંશાધન કેન્દ્રમા ૮ કિમી મર્યાદા માં આવતી ૧૦ થી ૧૨ શાળા ઓનો સમાવેશ થાય છે

➡  BRC-  coordinator એ તાલુકા સંશાધન કેન્દ્રના વડા છે

➡  BRC-  coordinator એ DIET ના માર્ગદર્શન મુજબ ક્લસ્ટરના શિક્ષકોની તાલીમ યોજે છે.

🌹 *વિધાલક્ષ્મી બોન્ડ યોજના*🌹

➡  આ યોજના વર્ષ ૨૦૦૨-૨૦૦૩ થી શરુ કરવામાં આવી.

➡  જે વિસ્તારમાં કન્યા ઓના સાક્ષરતાનુ પ્રમાણ ૩૫% થી ઓછું હોય ત્યાં આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો ત્યારબાદ સમગ્ર રાજ્ય માં અમલમાં આવ્યો.

➡   આ કાર્યક્રમ અંતર્ગત કન્યા ધોરણ ૧ માં પ્રવેશ મેળવે ત્યારે ૨૦૦૦ રૂ. ના ચેક આપવામાં આવે છે અને ધોરણ ૮ પૂર્ણ કરે પછી તે રકમ વ્યાજ સહિત પરત મળે છે.

🔸 *NPEGEL*🔸

✍Full form : *_National Programme for Education of Girls at Elementary level_*

✒ પ્રારંભિક સ્તરે કન્યાઓના શિક્ષણ માટેની યોજનાઓ સુધારા ના ભાગ રુપે સરકારે એક નવા કાર્યક્રમ ને બહાલી આપી છે જે NPEGEL તરીકે ઓળખાય છે

✒ NPEGEL એ SSA નો એક ભાગ છે

✒ ધોરણ ૧ થી ૮ ની તક અને સુવિધા થી વંચિત કન્યા ઓના શિક્ષણ માટે NPEGEL અમલમા છે
[11/23, 5:39 PM] Blogger Almay Shah: 💫 *Mission tet 1*💫

 *_વિધાદીપ યોજના_*

🔸  ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ ભૂકંપ મા મ્રૃત્યુ પામેલા બાળકો ની યાદ મા વિધાદીપ યોજના શરૂ કરવા મા આવી હતી.

🔸શાળા માં ભણતા બાળકો નુ અકસ્માતમાં મ્રૃત્યુ થાય ત્યારે તેના માતા પિતા કે વાલી ને આકસ્મિક આપત્તી મા મદદરૂપ થવા માટે આ યોજના શરુ કરવામા આવી.

🔸રાજય ના ૮૫ લાખ વિદ્યાર્થીઓ ને ૨૪ કલાક નુ વિમા કવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે

🔸અકસ્માત માં મ્રૃત્યુ પામનાર શાળાના વિદ્યાર્થી ને રૂ ૫૦૦૦૦/- ની વિમાની રકમ ચુકવવામા આવે છે .

🔸IMP QUESTIONS🔸

1) Shala pravesotsav karykram - *1998-99* only for BK, Panchmahal, Dang

2) Kanya kelavani year - *2002-2003*

3) Mukhyamantri kanya kelvani nidhi - *2003-2005*

4) Vaikalpik Shixan yojana - *1998*

5) Std 1 to 4 ni shalao upgrade karvani yojana - *1998- 1999*

6)Avaidhik Shixan no amal - *1979- 1980*

7) Operation Blak board-  *1997-1998*

8) Vidhyasahayak yojana - *1998*

9)Madhyahan bhojan yojana - 19 November 1984

10) MLL ni sharuat - *1995*

1)Samagra rajyama pravesotsav - *2002-2003*

2) Antarashtriy bal varsh - *1979 nu varsh*

3) Kutumb niyojan ane Kutumb kalyan karykramo ni sharuat kyare thai - *1952 thi*

4) Rashtriya Shaxarta Mission ni sharuat -  *5 may 1988*

5) IEDC sel ni saruat kyarthi thai - *1999 thi*

6) Pratham panchvarshiy yojana - *1951 thi*

7) Rashtriy Prodh shixan karyakram kyarthi amal ma avyo - *2 October 1978 thi*

8) Shaxarta Dip karykram - *2005*

9) Viklang dharo - *1 January - 1995*

10) DPEP programme - *1995*

🏬 *ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળ*

સ્થાપના : *21/10/1979*

👉ધોરણ 1 થી 12 ના પાઠય પુસ્તકો બહાર પાડવાનું કામ કરે છે.

👉તે કુલ *આઠ* ભાષામાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરે છે.

👉 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, મરાઠી , હિન્દી , તમિલ એમ કુલ 8 ભાષામાં પુસ્તકો બહાર પાડે છે.

👉તેમાં સંસ્થાકીય માળખામાં સામાન્ય સભાના સભ્યોની સંખ્યા કુલ *32* હોય છે.

👉નિયામક સભાના સભ્યોની સંખ્યા *21* હોય છે.

👉કાર્યવાહક સભાના સભ્યોની સંખ્યા *11* હોય છે

👉ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ *_બાલસૃષ્ટિ_* નામનું સામાયિક પ્રકાશિત કરે છે.

👉  ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આદર્શ વાક્ય    *"તમાસો માં જ્યોતિર્ગમાંય"* છે.

👉સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે શિક્ષણમંત્રી સ્થાન સંભાળે છે.

👉શૈક્ષણિક સમિતિમાં કુલ 13 સભ્યો હોય છે.

1) Unicef ni sthapna kyare thai - *11 December 1946*

2) NCERT ni sthapna - *01/09/1961*

3)ADEPS program - *5 September 2007*

4) RTI - *2005*

5) RTE - *2009*

6) std 9 ane 12 ma semester method - *2011*

7) primary school ma std 8 ni saruat - *2010*

9) PRAGNA ABHIGAM - *2010*

10)SCOPE - *2007*

11) ONLINE TRACKING - *2012*

12) HTAT Bharati - *2012*

13) TET EXAM - *2011*

14) Unesco ni sthapna - *4   November 1946*

15) GCERT ni sthapna -  *1962*

16) FIRST ASHRAM SHALA - *1922 MIRAKHEDI*

17)DHEBAR PANCH - *1961*

18)WHO ni sthapna - *7 april 1948*

19) DELORS PANCH - *1996*

20) Kothari panch - *1964- 1966*

*NCF- 2005*

Full form : *National Curriculum Fram work*

 *રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્યા*

👉NCF- 2005 એ NCERT દ્વારા તૈયાર કરેલ દસ્તાવેજ છે.

👉NCF- 2005 એ આપણને શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન , અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંત , અભ્યાસક્રમના ક્ષેત્રો તથા મૂલ્યાંકન આપ્યું

👉NCF- 2005 માટે *પ્રો. યશપાલનું*મહત્વપૂર્ણ યોગદાન છે.

👉NCF- 2005 મુજબ બાળક જ્ઞાનનો સર્જક છે.

👉NCF- 2005 નો દસ્તાવેજ તૈયાર કરવા માટે 21 ફોક્સ ગ્રુપની રચના કરવામાં આવી.

🏬 *પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી*

સ્થાપના : *01/12/1986*

👉પ્રાથમિક શિક્ષણ માં વહીવટી વડા *પ્રાથમિક સચિવ હોય* છે.

👉શિક્ષણ વિભાગના સચિવશ્રીના નીચે પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ નું સંચાલન અને વહીવટ કરે છે.

👉પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી ગાંધીનગર માં આવેલી છે.

👉ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો સમાવેશ જૂન  2010થી કરવામાં આવ્યો.

🌹 *કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ* 🌹

➡ માનવીની સંપૂર્ણ વ્યક્તિમતા પ્રગટીકારણ એટલે કેળવણી - *સ્વામી વિવેકાનંદ*

➡શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને વિશ્વાસી બનાવે છે.- *ઋગ્વેદ*

➡ હું કદી શીખવતો નથી હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે - *આઇનસ્ટાઇન*

➡અંધકારમાંથી પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી - *એચ.જી. વેલ્સ*

➡કેળવણી એ બાળક યા માનવીના મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કારણ - *ગાંધીજ*ી

➡Education is the creation of a sound mind in a body - *એરિસ્ટોટલ*

➡કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ - *ડો . રાધાકૃષ્ણન*

➡માણસ જ એક એવું પ્રાણી છે જેને કેળવી શકાય - *મનુભાઈ પંચોળી*

➡માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે કેળવણી - *યાજ્ઞવલ્કય*

➡કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે - *રુસો*

➡તંદુરસ્ત શરીર માં જ તંદુરસ્ત મનનું ઘડતર થાય છે. - *એરીસ્ટોટલ*

💥 *અધ્યયનના પ્રકારો*

🔸 *_અભિસંધાન દ્વારા અધ્યયન_*

🕵‍♀પ્રયોગ કર્તા: *ઇવાન પાવલોવ*

🐶 તેમણે કૂતરા પર પ્રયોગ કર્યો હતો

💂‍♀ સિદ્ધાન્ત : પ્રબલનનો , સામાન્યીકારણ નો , વિલોપાનનો , ભેદબોધનનો

💁🏻‍♂ ખોરાક: અનભિસંધિત ઉદ્દીપક
🎼ઘંટડી: અભિસંધિત ઉદ્દીપક

🔸 *_કારક અભિસંધાન_*

🕵‍♀પ્રયોગ કર્તા : *સ્કિનર*

🐭🦅તેમણે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યો હતો

✒હાથો દબાવાની ક્રિયા : ક્રિયાત્મક પ્રતિક્રિયા

✈વિમાન ઉડાડવું : કૌશલ
સાદામા સાદી શીખવાની પદ્ધતિ : અભિસંધાન

🔸 *_પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન_*

🕵‍♀પ્રયોગ કર્તા: *ઈ.એલ.થોર્નંડાઈક*

🐭🐱તેમણે ઉંદર અને બિલાડી પર પ્રયોગ કર્યાં હતા

💂‍♀સિદ્ધાન્ત : તત્પરતા, અસરનો અને પુનરાવર્તનનો

🔸 *_અંતરસુઝ દ્વારા અધ્યયન_*

🕵‍♀🕵‍♀🕵‍♀પ્રયોગ કર્તા : કોહલર , કૉંફકા, વર્ધાયમર

🐒તેમણે ચિમ્પાન્ઝી નામના વાંદરા પર પ્રયોગ કર્યો હતો.

💥 *બુધ્ધિઆંક* 💥

👉 બુધ્ધિઆંક શોધવાનું સૂત્ર *ટર્મને* આપ્યું હતું

🔸 *બુધ્ધિઆંક = માનસિકવય/શારીરિકવય ×100*

*બુધ્ધિઆંક*          *બુદ્ધિકક્ષા*

140 થી વધુ.    -    અતિ ઉત્તમ બુદ્ધિ


130 થી 139  -      અતિ વિશેષ બુદ્ધિ


120 થી 129 -        વિશેષ બુદ્ધિ


110 થી 119  -        અધિક સામાન્ય બુદ્ધિ


90 થી 109  -           સામાન્ય બુદ્ધિ


80 થી 89  -             ન્યૂન બુદ્ધિ


70 થી 79  -              અધિક ન્યૂન બુદ્ધિ


60 થી 69  -              મંદ બુદ્ધિ


60 થી ઓછો  -           મૂઢ બુદ્ધિ

 *Std 2 first semester*

📙કલ્લોલ

👉મેળામાંથી કોણ વિખૂટું પડી ગયું- કમલ

👉બંકુ અને પીંકુમાંથી કોણ નાનું હતું - બંકુ

👉બંકુ કયા ધોરણમાં ભણતો હતો - બીજા

👉ગધેડાની પત્નીએ શેના વિષે પૂછ્યું- શહેર

👉ગધેડાને કોણે પકડી લીધા -  મફતિયાએ

👉 ફોઈ શું લાવ્યા - સુખડી

👉ઝંડો ફરકાવનાર ઘરડી ડોસી કોણ હતી - હાજરા

👉મધમાખીને છ પગ અને ચાર પાંખો હોય છે.

👉જમણવારનું આયોજન કોને કર્યું - ગાયે

👉જમણવાર માં શું ખાવા બોલાવ્યા - ખીર

👉કબો કોના શરીર પર અક્ષરો લખતો - ભેંસના

👉શેરીને સ્વચ્છ રાખવાની યુક્તિ કોને સુઝી- વિનુને

*Std 2 semester 2*

📙કલ્લોલ

👉 માજીને શું ખાવું હતું - પાઉભાજી

👉કોની સાયકલને પંચર થઇ ગયું હતું - રાજવીની

👉વડના ફળને શું કહેવામાં આવે છે - ટેટા

👉કબીરવડ ક્યાં આવેલો છે -  નર્મદા નદીના કિનારે શુકલતીર્થ પાસે

👉ચાંદામામને કોની દોસ્તી ગમે છે - સુરજ દેવ ની

*Std 1 first semester*

📙કલરવ

👉 પહેલા ધોરણમાં મૂળાક્ષરમાં પહેલો અક્ષર " ન " શિખવાડાય છે

👉તારલીયા ટમટમ હસે છે

👉ચાંદામામાં ઝગમગ રમે છે

👉 આકાશ ગાજે ધમધમ

👉લીલી ચાદરમાં ધરતી પોઢી રહી છે

👉સસલાએ ખેતરમાં ગાજર જોયા

👉સસલાનું ગાજર વાંદરાએ ઝૂંટવી લીધું

👉સસલાએ વાંદરાને રામકડાનું પપૈયું બતાવ્યું

👉બાળકને વાદળી નાચતી ગમે છે.

👉તારલા છીપલા વીણી રહી છે.

👉મને ડાળીએ હિંચતી બેની ગમે.

 *Std 2 first semester*

📙કુંજન

👉કબૂતરોના ટોળાનો સરદાર કોણ હતો.- કબુ

👉ઘેટાંના બચ્ચાને કોણ મળ્યું - શિયાળ

👉ઘેટાનું બચ્ચું ક્યાં જતું હતું - નાનીને ઘરે

👉નાનીએ બચ્ચા માટે શું બનાવ્યું હતું - ઢોલ

👉ઘેટાંને છેલ્લે કયું પ્રાણી મળ્યું- કૂતરો

*Std 2 semester 2*

📙 કુજન

👉 હેતલને શું ખરીદવું હતું - ચંપલ

👉પતંગનો આકાર કેવો હોય છે - ચોરસ

👉નીતુ શેનું ઘર બનાવે છે - સળી નું

👉બાળકો કોની સાથે બાથ ભીડશે - મોજા

❇ *CBSE*

💫 Full form : *_Central board of secondary Education_*

💁🏻‍♂ *_કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ_*

🔖ઈ.સ. 1962 માં CBSE નું પુનર્ગઠન કરવામાં આવ્યું

 🔖ઈ.સ. 1962 માં CBSE સાથે કુલ 302 શાળાઓ જોડાયેલી હતી

🔖21 જેટલા દેશોમાં CBSE ના વિદ્યાલયો આવેલા છે

🔖CBSE ના પ્રાદેશિક કેન્દ્રો

⏩અજમેર

⏩ચેન્નાઇ

⏩અલ્હાબાદ

⏩ગૌહાટી

⏩પંચકુલા

⏩ભુવનેશ્વર

⏩પાટના

⏩દિલ્લી

🔖વિદેશમાં આવેલ વિદ્યાલાયોનું સંચાલન દિલ્લી દ્વારા થાય છે

🔖CBSE નું વડુ મથક દિલ્લી છે.

📒 *Std : 3*  *First semester*

📙Subject : GUJARATI (None pragna)

📖 *એકમ : ૧*

👉સિંહના શરીર પર કોણે દોડધામ કરી - ઉંદરે

👉સિંહના બરાડા સાંભળી કોણ દોડી આવ્યું - ઉંદર

👉સિંહ ક્યાં ફસાયો હતો - જાળમાં

🔸સમાનાર્થી શબ્દ

પામર - તુચ્છ ,બરાડા- બમ

📖 *એકમ : ૨*

👉 નમીએ તુજ ને કાવ્યના કવિ કોણ છે - સ્નેહરશ્મિ

👉પરોઢિયે પંખી કોના ગીત ગાય છે - ભગવાનના

🔸 શબ્દસમુહ માટે એક શબ્દ

➡નમાજ પઢવા નું સ્થાન - મસ્જિદ
➡ જોખમથી બચાવનાર - રાક્ષણહાર
➡સૂર્ય ઉગે તે પહેલા પૂર્વમાં આછું અજવાળું થવા માંડે તે સમય - પરોઢિયું

📖 *એકમ: 3*

❇ સાચું તીર્થ

👉શંકર અને ઉમિયાને કેટલા પુત્રો હતા-  બે  ૧) ગણેશ અને ૨) કાર્તિકેય

👉 બંને ભાઈઓ ને ક્યાં ફરવા જવાનું નક્કી કરાયું - અડસઠ તીર્થ

🔸 શબ્દાર્થ

⏩ફાળ - લાંબો કૂદકો ,
⏩પટારો - લાકડાની મોટી પેટી
⏩વાદ - ચડાચડસી

📖 *એકમ : ૪*

👉 ચાંદલો ગમે કાવ્યના કવિ કોણ છે - જયંત શુકલ

🔸 શબ્દસમુહ માટે એક શબ્દ

⏩એક બીજાની સાથે રહેવું - સોબત
⏩વાદળોથી ઘેરાયેલું - ઘનઘોર

⏩મહાસાગર - માણસોનો વિશાળ સમૂહ - માનવ મહેરામણ

📖 *એકમ : ૫*

👉 ઠાગાઠૈયા કરું છું વાર્તાના લેખક કોણ છે - ગિજુભાઈ બધેકા

🔸 શબ્દસમુહ માટે એક શબ્દ

⏩ આડી અવળી નવરાશની વાત કરવી - ગપ્પાં મારવા

⏩ખેતરમાંથી નકામું ઘાસ કાઢી નાખવું - નિંદાવું

⏩કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી વધતા ફોતરા - ઢૂંસાં

📖 *એકમ : ૬*

🔸બકરીના બચ્ચાને શું કહે છે - લવારું

🔸સિંહની ગર્જના - ડણક

❇ *વ્યક્તિત્વના પ્રકારો* ❇

🔸 *યુંગ ના મત મુજબ*

🔖 અંતર્મુખી વ્યક્તિત્વ

🔖બહિર્મૂખી વ્યક્તિત્વ


🔸 *શેલ્ડનના મત મુજબ*

🔖બાહ્યસ્તર

🔖મધ્યસ્તર

🔖અંતરસ્તાર


🔸 *કેશમરના મતે*

🔖મેદ પ્રધાન

🔖અસ્થીપ્રધાન

🔖સ્નાયુપ્રધાન


🔸 *સ્પ્રેગરના મતે*

🔖સૈધાંતિક

🔖રાજકીય

🔖સામાજીક

🔖આર્થિક

🔖ધાર્મિક

🌹 *TET 1 EXAM CAPSULES*🌹

📒શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા ઇવાન પેટ્રોવિચ પાવલોવ હતા

📒ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલો શાસ્ત્રીય અભિસંધાન - S Stimulus પ્રકારનો છે

📒ઇવાન પેટ્રોવિચ પાવલોવે શાસ્ત્રીય અભિસંધાન સિધ્ધાંત માટે ભૂખનો પ્રયોગ - કુતરા પર કર્યો

📒ઇવાન પેટ્રોવિચ પાવલોવ મૂળ રશિયાના રહેવાસી હતા

📒જેના દ્વારા ઉત્તેજના ઉત્પન્ન થાય તેને ઉદ્દીપક કહે છે

📒કારક અભિસંધાનના પ્રણેતા બી.એફ.સ્કિનર હતા

📒કારક અભિસંધાન માં બી.એફ.સ્કિનરે પ્રચાર પર ભાર મુક્યો

📒કારક અભિસંધાન માં R (Response) પ્રકારનો સિદ્ધાન્ત છે

📒સ્કિનરે કારક અભિસંધાન માટે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યા હતા.

📒કુદરતી કે સહજ  ઉદ્દીપકના નિયંત્રણ હેઠળ થતા પ્રચારને અનભિસંધિત પ્રતીચાર કહે છે

📒પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે આપ્યો

📒થોર્નંડાઈકનો જન્મ વિલિયમ્સબર્ગ માં થયો હતો

📒પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે  બિલાડી પર પ્રયોગ કર્યો

📒પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્તમાં થોર્નંડાઈકે કુલ 3 નિયમો આપ્યા

📒પુનરાવર્તનનો સિદ્ધાંત થોર્નંડાઈકે આપ્યો

📒સ્કિનરે હાવર્ડ યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે સેવા આપી હતી

📒 *સંઘર્ષના પ્રકારો*

📒 *અભિગમન અભિગમન*: 📒

➡ બે મન ગમતી વસ્તુ માંથી કોઈ એકની પસંદગી કરવાની દ્વિધા થાય ત્યારે આ સંઘર્ષ જન્મે છે .

🐥 *Example* :

મહત્વના પ્રસંગે બે સારા કપડાંમાંથી કયાં કપડાં પહેરવા ત્યારે આ સંઘર્ષ જન્મે છે

📒 *પરિહરણ પરિહરણ*:

➡   વ્યક્તિ સમક્ષ ઉપસ્થિત થતા  બંને વિકલ્પો અણગમતા હોય કે અનાકર્ષક હોય ત્યારે આ પ્રકારનો સંઘર્ષ જન્મે છે.

🐥 *Example* :-

આગળ કૂવો અને પાછળ ખાઈ હોય

🐥 *Example*:
 
    રસ્તાની બંને બાજુ વાહનોની બીક હોય

📒 *અભિગમન પરિહરણ*:- 📒

➡  એક જ વિકલ્પ હોય પરંતુ તે આકર્ષક કે અનાકર્ષક લાગે અને તે સ્વીકારવાનું મન થાય છે પરંતુ વધુ વિચારતા તે વિકલ્પ ખરાબ તેમજ અસ્વીકાર્ય લાગે ત્યારે આ પ્રકારનો સંઘર્ષ જન્મે છે

🐥 *Example* :

 ➡  યુવતી લગ્ન માટે સ્વીકારવા જેવી લાગે પરંતુ પાછળથી માહિતી મળે કે તે યુવતી વિશ્વાસઘાતી અને ખર્ચાળ છે ત્યારે યુવતી જીવનસાથી તરીકે અસ્વીકાર્ય લાગે છે.

📒 *બેવડો અભિગમન પરિહરણ*:-

 ➡ બે વિકલ્પો હોય તેમજ બંને વિકલ્પો વિધાયક કે નિષેધક હોય ત્યારે આ પ્રકારનો સંઘર્ષ જન્મે છે

🐥   *Example* : -

વિદેશી ગ્રીન કાર્ડ ધરાવતી વ્યક્તિ તરફથી લગ્નનો પ્રસ્તાવ મળે ત્યારે લગ્ન થાય અને વિદેશ જાવા મળે પરંતુ પરાધીનતાનો ડર લાગે બીજી બાજુ લગ્નના પ્રસ્તાવનો ઇનકાર કરવામાં આવે તો પરાધીનતાથી બચી શકાય પણ વિદેશ જવાની તક ગુમાવી પડે.

🌹 *વિવિધ અવસ્થાઓ* 🌹

🍁ગર્ભાવસ્થા

🍁શિશુવસ્થા

🍁કિશોરાવસ્થા

🍁તારુણાવસ્થા

🍁પુખ્તાવસ્થા

🍁પ્રૌઢાવસ્થા

🍁વૃદ્ધાવસ્થા

❇ગર્ભાવસ્થા : જન્મ પૂર્વેથી નવ મહિના

❇શિશુવસ્થા: જન્મથી 5 વર્ષ

❇કિશોરાવસ્થા: 6 થી 12 વર્ષ

❇તારુણાવસ્થા: 12 કે 13 થી 18 કે 19 વર્ષ

❇યુવાવસ્થા: 20 થી 40 વર્ષ

❇પ્રૌઢાવસ્થા: 40 થી 60 વર્ષ

❇વૃદ્ધાવસ્થા : 60 વર્ષથી પછીના

❇આદર્શવાદના પ્રણેતા :- સોક્રેટિસ, પ્લેટો, પેસ્ટોલોજી,બર્કલ

❇પ્રકૃતિવાદીઓ: - હર્બટ સ્પેન્સર ,રુસો, ટાગોર,એરિસ્ટોટલ અને ફ્રોબેલ

❇વ્યવહારવાદ :- જ્હોન ડ્યુઈ, ચાર્લ્સ પર્સ

❇સંરચનાવાદ :- વુન્ટ , ટીચનર

❇સમષ્ટિવાદ :- કોહલર , કૉંફકા અને વર્ધાયમર

❇માનોવિશ્લેષણવાદ :- સિંગમન્ડ ફ્રોઈડ

❇માનવતાવાદી અભિગમ :- અબ્રાહમ મેસ્લો

❇શાહીના ડાઘાની કસોટી :- રોરશાક

❇એમિલ પુસ્તક :- રુસો

❇શક્તિ મનોવિજ્ઞાનનો સિદ્ધાંત :- ક્રિશ્ચિયન બર્નાડ

❇વ્યક્તિક મનોવિજ્ઞાન :- એડલર

❇ અભિપ્રેરણા નો સિદ્ધાંત :- યુંગ

❇બુદ્ધિ કસોટી :- આલ્ફ્રેડ બિન

❇બાળ વાનરો પર પ્રયોગ કરનાર : - હાર્લો

❇બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર :- ટર્મને

🌹 *વિકાસના વિવિધ ક્ષેત્રો*🌹

🍁 શારીરિક વિકાસ: ઊંચાઈ , વજન અને સ્નાયુઓનો વિકાસ

🍁માનસિક વિકાસ: તર્ક, ઉકેલ, ભાષા, સંસ્કૃતિ, ખ્યાલ, બુદ્ધિ , વિચાર અને પરિવાર

❇બાળક બે વર્ષે 272 શબ્દો બોલે છે

❇બાળક પાંચ વર્ષે 2000 શબ્દો બોલે છે

❇બાળક 12 વર્ષે 10000 શબ્દો બોલે છે

🍁સાંવેગિક વિકાસ : ભય, ક્રોધ, ગુસ્સો,પ્રેમ , ઈર્ષ્યા , પ્રસન્નતા અને હર્ષ   (ટેટ માં પુછાયેલ છે)

❇   *IITE* ❇

📝  Full form : *Indian institute of teacher education*

🍁  ઠરાવ : માર્ચ 2010

🍁 સ્થાપના: 30 જૂન 2011

🍁 ઉદ્દેશ : શિક્ષકોને સજ્જ કરી તાલીમ આપવી.

👉 ટેકનિકલ હુન્નર અને કલા શીખવવી

*તેની શાખાઓ*

📒 *સેન્ટર ફોર એજ્યુકેશન* : જેમાં સળંગ ચાર વર્ષમાં B.sc, B.ed અને B.A B.ed નો સંકલિત કોર્સ ચાલે છે .

📒 *સેન્ટર ફોર રિસર્ચ* : જેમાં 19 જેટલા વિષયો પર Ph.d થાય છે .

 📒 *સેન્ટર ફોર એક્સટેન્સન* : જેમાં અનુસ્નાતક અને ડિપ્લોમા  અભ્યાસક્રમ ચાલે છે.

*વર્લ્ડ બેન્ક*

👉વર્લ્ડ બેંક એ એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે જે મૂડી કાર્યક્રમો જેવા કે માટે વિશ્વના દેશોમાં ઓછા વ્યાજે/ વ્યાજરહીત લોન પૂરી પાડે છે.

👉હેતુ - વિશ્વ બૅન્કનો સત્તાવાર ધ્યેય વૈશ્વિક ગરીબીમાં ઘટાડો કરવાનો છે.

👉 સ્થાપના - જુલાઇ, 1945

👉સભ્ય દેશો - 189

👉પ્રમુખ - જિમ યોંગ કીમ

👉સીઇઓ - ક્રિસ્ટીલીના જ્યોર્જીવા

👉હાલમાં પડેલુ ભંડોળ - 307.3 બિલિયન ડોલર (નવેમ્બર  2017)

👉વડુમથક - વોશિંગ્ટન,  અમેરિકા

👉વર્લ્ડ બેન્ક દ્વારા ચાલતી પાંચ સંસ્થાઓ

👉 1⃣ઇન્ટરનેશનલ બેન્ક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (IBRD)

👉 2⃣ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિયેશન (IDA)

👉 3⃣ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC)

👉 4⃣મલ્ટિલેટરલ ઈન્વેસ્ટમેન્ટ ગેરન્ટી એજન્સી (MIGA)

👉 5⃣ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ  ઇન્વેસ્ટમેન્ટ ડિસપ્યુટ (ICSID)


No comments:

Post a Comment