"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday 19 February 2018

ઇનોવેશન કોર્નર



"Minds are like Parachutes,,,
They work Best...When Open..."


નમસ્કાર મિત્રો, 

આ વિભાગમાં ઇનોવેશનના મોડ્યુલ, ઇનોવેશન ફેરના ફોટોસ અને ઇનોવેટીવ શિક્ષકમિત્રોએ કરેલા ઇનોવેશન મૂકેલ છે. જે તમને માર્ગદર્શકરુપ બની રહેશે. આ વિભાગની નિયમિત મુલાકાત લેતા રહેશો. આ જ પેજ પર સમયાંતરે મટીરીયલ મૂકાતું રહેશે.


1. ચૌધરી વિપુલ શંકરભાઈ - ઝાંઝડ પ્રાથમિક શાળા - શિનોર : આ શિક્ષકમિત્ર એ ઉપચારાત્મક વર્ગ માટે પ્રશંસનીય મટીરીયલ તૈયાર કર્યું છે. 

આ મટીરીયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
    
2. ચૌહાણ ગીતા ત્રિકમલાલ - સંગડોલ પ્રાથમિક શાળા - વાઘોડિયા : આ શિક્ષકમિત્ર દ્વારા વિજ્ઞાન વિષયના અલગ-અલગ ટોપિકના બ્રેઈન મેપ બનાવવામાં આવ્યા છે. 

આ બ્રેઈન મેપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

આ બ્રેઈન મેપના વિડીયો - ૧ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

આ બ્રેઈન મેપના વિડીયો - ૨ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

આ બ્રેઈન મેપના વિડીયો - ૩ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

આ બ્રેઈન મેપના વિડીયો - ૪ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

3. ભગવતી ગાંધી - જરોદ કુમાર શાળા - વાઘોડિયા : આ શિક્ષકમિત્ર દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા વિસ્તૃત રીતે સમજાવી છે. જેને આનાપાન કહે છે. 

આ આનાપાન વિષે જાણવા અહીં ક્લિક કરો.






4 comments: