"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 15 March 2018

ગુણોત્સવ



ગુણોત્સવ - ૮ ટૂંક સમયમાં યોજાનાર છે તો તેના માર્ગદર્શન માટે મારી શાળાની ગયા વર્ષની ફાઈલ મૂકી રહ્યો છું. ઉપરાંત ગુણોત્સવ - ૮ માટેનું તમામ મટીરીયલ્સ આ વિભાગમાં મૂકીશ. આ મટીરીયલ્સ મેળવવા બ્લોગની નિયમિત મુલાકાત લેતા રહેજો.  


ગુણોત્સવની ઓફિશીયલ સાઈટ પર જવા અહીં ક્લિક કરો.

તમારી શાળાનો ગ્રેડ જાણવા અને સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

ધોરણ - ૩ માટે                              
ધોરણ - ૪ માટે                                     
ધોરણ - ૫ માટે  
ધોરણ - ૬ માટે                              
ધોરણ - ૭ માટે                                     
ધોરણ - ૮ માટે

ગુણોત્સવ માર્ગદર્શિકા-૧              
ગુણોત્સવ મૂલ્યાંકન માર્ગદર્શિકા          
ગુણોત્સવ ગાઈડ

ગુણોત્સવ પ્રેક્ટિસ પેપર - ૬          
ગુણોત્સવ પ્રેક્ટિસ પેપર - ૭                
ગુણોત્સવ પ્રેક્ટિસ પેપર - ૮

ગુણોત્સવ ફ્રેમ - ૨            
ગુણોત્સવ ફ્રેમ - ૩               
ગુણોત્સવ ફ્રેમ - ૪               
ગુણોત્સવ ફ્રેમ - ૫

શાળા મૂલ્યાંકન OMR    
ધો - ૨ થી ૫ OMR     
ધો - ૬ OMR     
ધો - ૭ OMR        
ધો - ૮ OMR

અન્ય મિત્રો દ્વારા બનાવેલ ગુણોત્સવ આયોજન ફાઈલ     

ફાઈલ નં - ૧           
ફાઈલ નં - ૨                  
ફાઈલ નં - ૩                
ફાઈલ નં - ૪             
ફાઈલ નં - ૫

ગુણોત્સવ Maths Practice માટેના એસાઈનમેન્ટ મૂકેલા છે.

ધોરણ - ૨ થી ૪ માટે           
ધોરણ - ૫ થી ૮ માટે           


ગુણોત્સવ માટે તૈયાર કરવાના પ્રકરણ મૂકેલા છે.

ધોરણ - ૨ થી ૫ માટે           
ધોરણ - ૬ થી ૮ માટે           


ગુણોત્સવ માટે ગણિતની ફ્રેમ મૂકેલી છે.

ગણિત ફ્રેમ - ૧            
ગણિત ફ્રેમ - ૨            
ગણિત ફ્રેમ - ૩

ગુણોત્સવ માટે ગણિતની પ્રેક્ટિસ માટે બેઝિક ક્રિયાઓની એસાઈનમેન્ટ મૂકેલી છે.

ગુણોત્સવ માટે ધોરણ - ૬ થી ૮ ની પ્રથમ સત્રની દરેક વિષયની પ્રશ્નબેંક મૂકેલી છે.

પ્રથમ સત્રની પ્રશ્નબેંક

ગુણોત્સવ માટે ધોરણ - ૬ થી ૮ માટે ડાયેટ રાજપીપળા દ્વારા બનાવેલી દ્વિતિય સત્રની દરેક વિષયની પ્રશ્નબેંક મૂકેલી છે.

દ્વિતિય સત્રની પ્રશ્નબેંક

ગુણોત્સવ માટે પ્રોગ્રામનું સંભવિત આયોજન માર્ગદર્શનરૂપે મૂકેલું છે. 

પ્રોગ્રામ આયોજન

ગુણોત્સવ - ૭ નો મારી શાળાનો વિડીયો મૂકેલો છે. જરૂરથી જોજો. જેથી તમને આઈડિયા આવે.

ગુણોત્સવ - ૭ મારી શાળામાં

ગુણોત્સવ - ૭ અંતર્ગત ધોરણ - ૬ થી ૮ ના દિવસ વાઈઝ અને સેટ વાઈઝ પ્રશ્નપત્રો મૂકેલા છે અને તેના અંતર્ગત અધ્યયન નિષ્પત્તિઓ મૂકેલી છે. 

ધોરણ - ૬ પ્રશ્નપત્રો
ધોરણ - ૭ પ્રશ્નપત્રો
ધોરણ - ૮ પ્રશ્નપત્રો

ગુણોત્સવ - ૭ અંતર્ગત અધ્યયન નિષ્પત્તિઓ ધોરણ વાઈઝ અને દિવસ વાઈઝ મૂકેલી છે. 

ગુણોત્સવ - ૭ અધ્યયન નિષ્પત્તિઓ

ગુણોત્સવ - ૮ માટે મારા મિત્ર પંકજભાઈ સિદ દ્વારા ધો - ૬ થી ૮ માટે ગણિત અને વિજ્ઞાન માટે ટેસ્ટ પેપર બનાવ્યા છે તે મૂકેલ છે. 

ધોરણ - ૬ ગણિત
ધોરણ - ૬ વિજ્ઞાન અને ટેકનોલોજી
ધોરણ - ૭ ગણિત
ધોરણ - ૭ વિજ્ઞાન અને ટેકનોલોજી
ધોરણ - ૮ ગણિત
ધોરણ - ૮ વિજ્ઞાન અને ટેકનોલોજી

ગુણોત્સવ - ૮ અંતર્ગત માર્ગદર્શન

ગુણોત્સવ - ૮ મૂલ્યાંકન માર્ગદર્શિકા (સ્વ અને બાહ્ય મૂલ્યાંકન)

ગુણોત્સવ - ૮ ફિલ્મ  (સર્વ શિક્ષા અભિયાન) 

ગુણોત્સવ - ૮ મુખ્ય આકર્ષણ 

મારી શાળાની ગુણોત્સવ - ૮ ની ફાઈલ 

ગુણોત્સવ - ૮ માટેની વર્ડ ફાઈલ 


16 comments:

  1. Now I am as a CRC co Raval so we will use your eduaterials in all our waghodiya taluka's primary schools thanks lots Tusharbhai...,....,.............. keep it up

    ReplyDelete
  2. Nice work tusharbhai thanks

    ReplyDelete
  3. ICTના SRG જૂથના સભ્ય બનવા માટે અભિનંદન.
    ગુણોત્તસ્વ ણી માહિતી ખૂબ ઉપયોગી છે.
    આભાર અબે અભિનંદન

    ReplyDelete
  4. Your gunotsav file is fine. Please send me it as word file on my WhatsApp no.9537336070

    ReplyDelete
  5. ખૂબજ સરસ
    આભાર

    ReplyDelete
  6. I AM A CRC CO-ORDINETER IN JAMNAGAR. YOUR SCHOOL FILE IS VERY NICE IF YOU POSSIBLE TO SEND ME THE WORD FILE TO MY WHTSAWHA NUMBUR 78784025251? PLZ SEND WORD FILE TO ME THANX.

    ReplyDelete
  7. Khub j sundar.... Khub j useful...
    Congratulations.. amara jevu kam kejo...

    ReplyDelete
  8. ખૂબ સરસ બ્લોગ છે એક જ લિંક મા બધી માહિતી મળી ગઈ આભાર તુષારભાઈ.

    ReplyDelete
  9. Nc work tushar bhai....
    Keep it up

    ReplyDelete
  10. Very good work, useful information..

    ReplyDelete
  11. Sir ji always great work Thanks lots

    ReplyDelete