"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 16 March 2018

E-Tushar Application


નમસ્કાર મિત્રો,

આ વિભાગમાં મારા બ્લોગની એપ્લીકેશન મૂકી રહ્યો છું. જેથી મારા બ્લોગની મુલાકાત માટે તમારે મારી નિયમિત લિંકની રાહ જોવી નહિ પડે. જેવું નવું મટીરીયલ્સ હું મારા બ્લોગમાં અપલોડ કરીશ કે તરત જ મારી આ એપ્લીકેશનમાં ઓટોમેટિક અપલોડ થશે. તમારે મારી આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા પછી જૂના અને નવા તમામ મટીરીયલ્સ માટે ઓપન કરવાની રહેશે. એટલે હવેથી મારો બ્લોગ તમારી Finger Tip પર રહેશે. એકવાર આ એપ્લીકેશન ડાઉનલોડ થઇ જાય પછી તમારે કોઈ બ્રાઉઝરની જરૂર નહિ પડે અને તમે Google Play Storeમાં મળતી Normal Applicationsની જેમ વાપરી શકશો. 

આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ તે ઇન્સ્ટોલ કરવા માટે તમારે તમારા Phone/Internal Storage માં જાઓ. ત્યારબાદ તેમાં ડાઉનલોડ નામનું ફોલ્ડર ખોલો. તેમાં E-Tushar.apk શોધી કાઢી તેના પર ક્લિક કરતા તે ઇન્સ્ટોલ થશે. પછી તમે તેનો ઉપયોગ કરી શકશો.

મારા બ્લોગની સાથે સાથે અમારી E-SHIKSHAN ટીમના દરેક મિત્રોની એપ આ એક જ એપમાં તમને મળી રહેશે.

આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

3 comments: