"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday, 16 April 2018

વાચનમાળા

નમસ્કાર મિત્રો,



આ વિભાગમાં નિલેશભાઇ પ્રજાપતિ દ્વારા બનાવેલ વાચનમાળા ઉપરાંત ચિત્રપોથી પણ મૂકી રહ્યો છું. જે ખૂબ જ સુંદર છે. આ વાચનમાળા ઉપચારાત્મક કાર્ય માટે પણ ઉપયોગી છે. ચિત્રપોથી બાળમેળા માટે ઉપયોગી બનશે. વર્ગ માટે પણ ઉપયોગ કરી શકશો. ખાસ ડાઉનલોડ કરો અને મિત્રોને પણ શેર કરો. 

વાચનમાળા ભાગ - ૧

વાચનમાળા ભાગ - ૨

વાચનમાળા ભાગ - ૩

વાચનમાળા ભાગ - ૪

ચિત્રપોથી

2 comments: