"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday, 16 April 2018

ડ્રોઈંગ મટીરીયલ્સ

નમસ્કાર મિત્રો,


આ વિભાગમાં મારા મિત્ર અને ઈ-શિક્ષણ ટીમના મેમ્બર શ્રી આશિષભાઈ બલેજા દ્વારા ડ્રોઈંગ મટીરીયલ્સ બનાવેલું છે તે મૂકું છું. જેનો તમે ચિત્ર દોરવા માટે ઉપયોગ કરી શકશો. બાળકોને ખૂબ મજા આવશે. 

૫૦ પ્રાણીઓના સ્કેચ

સરળ ચિત્ર ભાગ - ૧ 

સરળ ચિત્ર ભાગ - ૨

સરળ ચિત્ર ભાગ - ૩

સરળ ચિત્ર ભાગ - ૪

સરળ ચિત્ર ભાગ - ૫

સરળ ચિત્ર ભાગ - ૬

સરળ ચિત્ર ભાગ - ૭

વાહનોના ચિત્રો

મોર્ડન ABCD

થમ્બ્સ સ્કેચ


 

1 comment: