વિક્રમ સંવત - ૨૦૭૪ : નિજ જયેષ્ઠ સુદ એકમ : તા - ૧૪/૦૬/૨૦૧૮ - ગુરૂવાર
આજનો સુવિચાર :
• વિશ્વમાં ટુંકા નામની અને લાંબા નામની બોલબાલાછે. ફ્રાંસમાં ‘ઈ’ નામનું ગામ છે. પ્રશાંત મહાસાગરમાં કેરોલિન બેટ પર ‘ઉ’ નામનું ગામ આવેલું છે. જાપાનમાં ‘ઓ’ નામનું ગામ છે. સ્વિડન, નોર્વે અને ડેનમાર્કમાં ‘ઑ’ નામનાં ગામ છે.
• ભારતના ઓરિસ્સામાં ‘ઈબ’ નામનું એક રેલ્વે સ્ટેશન છે.
• સ્વિડનના મજૂર મહાજનના પ્રમુખનું નામ સૌથી લાંબુ છે. ‘સેગ વર્કસઈંડ સ્પિય બિટાર બિફોર બંડસોર્ડ ફોરાનડિબોસ્ટાડન’
• યુ.એસ.એ.ના શેરમન સ્થિત એક ઝરણાનું નામ ‘નારોમિયોકનાવહુસુંકાટાંકશંક’ છે.
• ભારતના આંધ્રપ્રદેશમાં આવેલા એક સ્ટેશનનું નામ ‘શ્રી વેંકટનરસિંહરાજુવારિપેટા’ છે.
• લડાખમાં વિશ્વનો સૌથી ઊંચો વેલી બ્રિજ છે, જે ભારતીય સેનાએ બાંધ્યો છે.
• મુંબઈ ભારતનું પ્રવેશદ્વાર કહેવાય છે.
• કોરિયા પ્રભાતની શાંતિવાળો દેશ કહેવાય છે.• થાઈલૅંડ સફેદ હાથીનો દેશ કહેવાય છે.• સ્કોટલેંડ કેકનો દેશ કહેવાય છે.
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો.
- શૈલેશ સગપરીયા
No comments:
Post a Comment