"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Sunday, 24 June 2018

પ્રાર્થનાસભા : તા - ૨૫/૦૬/૨૦૧૮ અને સોમવાર

આજનું પંચાંગ :
વિક્રમ સંવત - ૨૦૭૪ : નિજ જયેષ્ઠ સુદ તેરસ : તા - ૨૫/૦૬/૨૦૧૮ - સોમવાર
   
આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું :
  • થાઈલૅંડ સફેદ હાથીઓવાળો દેશ કહેવાય છે.
  • સ્કોટલેંડ કેકનો દેશ કહેવાય છે.
  • આફ્રિકા અંધ મહાદ્વીપ કહેવાય છે.
  • મ્યાનમાર [બર્મા] પેગોડાનો દેશ કહેવાય છે.
  • જયપુર ગુલાબી શહેર તરીકે જાણીતું છે.
  • કોચીન અરબ સાગરની રાણી તરીકે પ્રખ્યાત છે.
  • બેલગ્રેડ સફેદ શહેર તરીકે પ્રખ્યાત છે.
  • માછલી પાણીમાં રહે છે પણ એની આંખો પર પાંપણ નથી હોતી.
  • દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે.
  • પતંગિયાની લગભગ વીસ હજાર જેટલી જાતિ છે.


આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. 
                           - શૈલેશ સગપરીયા 

1 comment:

  1. દૈનિક આયોજનના મેનુ કામ કરતા નથી

    ReplyDelete