"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday, 22 June 2018

Disaster Management Programme - આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ

નમસ્કાર મિત્રો, 
આ વિભાગમાં શાળા સલામતી સપ્તાહ ઉજવવા માટેનું તમામ મટીરીયલ્સ મૂકી રહ્યો છું. આ મટીરીયલ્સનો તમે ઉપયોગ કરી શાળા સલામતી સચિત્ર ઉદાહરણ બાળકોને સમજાવી શકશો. 


શાળા આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ પ્લાન

શાળામાં બિનમાળખાકીય જોખમ ઘટાડવું

આગ સલામતી

મોકડ્રીલ

કોઈપણ રોગમાં પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય અને ફર્સ્ટ એઇડ કીટ કેવી રીતે તૈયાર થઇ શકે તેના માટે INTERNATIONAL FEDERATION OF RED CROSS AND RED CRESCENT SOCIETIES  ના સહયોગથી બનાવેલા નાના નાના ૨-૩ મિનીટ્સના વિડિયોનું કલેક્શન મૂકું છું. તમે પણ જુઓ અને બાળકોને પણ ખાસ બતાવો. આવા વિડીયો આપત્તિ વ્યવસ્થાપન સપ્તાહ દરમિયાન જ નહિ પણ વર્ષોવર્ષ કામ લાગે તેવા છે. જેથી ખાસ સ્ટોર કરી રાખશો. 


ફર્સ્ટ એઇડ - માઈનોર બર્ન (ઓછું દાઝેલું) NEW 

ફર્સ્ટ એઇડ - મેજર બર્ન (વધારે દાઝેલું) NEW 

ફર્સ્ટ એઇડ - વાઈ આવવી NEW 

ફર્સ્ટ એઇડ - ઘૂંટીનું ફ્રેકચર NEW 

ફર્સ્ટ એઇડ - હાથનું ફ્રેકચર NEW 

ફર્સ્ટ એઇડ - પગનું ફ્રેકચર NEW 

ફર્સ્ટ એઇડ - દાંતનું ફ્રેકચર NEW 

ફર્સ્ટ એઇડ - પુખ્ત ઉંમરની વ્યક્તિઓને ગળામાં કંઇક ફસાઈ જવું  NEW 

ફર્સ્ટ એઇડ - વ્યક્તિ કે પ્રાણી કરડે તો  NEW 

ફર્સ્ટ એઇડ - કરંટ લાગે તો  NEW 

ફર્સ્ટ એઇડ - ડૂબતી વ્યક્તિને બચાવ્યા બાદ કરવાની ટ્રીટમેન્ટ NEW 

ફર્સ્ટ એઇડ - માઈનોર વુન્ડ (નાનો ઘા - ઓછું વાગેલું) NEW 

ફર્સ્ટ એઇડ - સિરિયસ વુન્ડ (ગંભીર ઈજાઓ) NEW 

ફર્સ્ટ એઇડ - પેટના ભાગે થયેલી ઈજાઓ  NEW 

ફર્સ્ટ એઇડ - છાતીના ભાગે થયેલી ઈજાઓ  NEW 

ફર્સ્ટ એઇડ - લોહી વહી જતું અટકાવવા માટે : ભાગ - ૧  NEW 

ફર્સ્ટ એઇડ - લોહી વહી જતું અટકાવવા માટે : ભાગ - ૨  NEW 

ફર્સ્ટ એઇડ - નાકમાંની નસકોરી ફૂટે ત્યારે  NEW 

ફર્સ્ટ એઇડ - બારણામાં આંગળી આવી જવી  NEW 

No comments:

Post a Comment