"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday, 25 June 2018

પ્રાર્થનાસભા : તા - ૨૬/૦૬/૨૦૧૮ અને મંગળવાર


આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૪ : નિજ જયેષ્ઠ સુદ તેરસ : તા - ૨૬/૦૬/૨૦૧૮ - મંગળવાર
   
આજનો સુવિચાર :


આજનું જાણવા જેવું :

• જાપાનમાં એક ઝાડ એવું છે કે જેમાંથી સૂરજ આથમવાના સમયે ધુમાડો નીકળે છે.
• ફિલિપાઈંસના દરિયામાંથી મળી આવતા મગર સૌથી વજનદાર હોય છે.
• સીલ માછલી એક વખતમાં ફક્ત દોઢ જ મિનિટ ઊંઘી શકે છે.
• હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક સૂઈ શકે છે.
• હેંગફિશ નામની માછલીને ચાર હૃદય છે.
• શાહમૃગ અને ઈમુ નામના બે પક્ષીઓ છે પરંતુ ઉડી નથી શકતા.
• સિંહની ગર્જના 5 કિ.મી. દૂર સુધી સંભળાય છે.
• અલ્બાટ્રોર્સ નામના પક્ષીની પાંખ પક્ષી જગતમાં સૌથી લાંબી છે.
• શાહુડીના શરીરે આશરે 30,000 જેટલાં કાંટા હોય છે.
• વ્હેલ માછલીનું વજન આશરે 150 ટન જેટલું હોય છે.

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. 
                           - શૈલેશ સગપરીયા 

No comments:

Post a Comment