નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં શ્રી વસંત તેરૈયા સાહેબ દ્વારા દિન મહિમા માટે તૈયાર કરાયેલા વિડીયોઝનું કલેક્શન મૂકું છું. જેનો તમે દિન વિશેષ તરીકે ઉપયોગ કરી શકશો. આ દિન મહિમા દરેક મહિના તથા દરેક દિવસ માટેનું છે. બીજું આ બધા ખૂબ જ નાના નાના વિડીયો છે. જેનો તમે બાળકો માટે ખાસ ઉપયોગ કરશો. અત્યારે તમે આવતીકાલની તારીખથી જોઈ શકશો. પણ થોડા સમયમાં દરેક દિવસ માટેના અપલોડ કરી દઈશ. જેથી તમે બ્લોગની નિયમિત મુલાકાત લેતા રહેશો.
જૂન મહિનો
જુલાઈ મહિનો
|
|
No comments:
Post a Comment