વિક્રમ સંવત - ૨૦૭૪ : નિજ જયેષ્ઠ સુદ પૂનમ : તા - ૨૮/૦૬/૨૦૧૮ - બુધવાર - વટ સાવિત્રી વ્રતનાં પારણાં
આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું :
* એક ઘોડામાં સાત માણસ જેટલી શક્તિ હોય છે.
* કૂતરાનું આયુષ્ય 20 વર્ષનું હોય છે.
* કાંગારુને ખોરાક ચાવીચાવીને ખાતા લગભગ ચાર કલાક લાગે છે.
* ગોકળ ગાય ત્રણ ચાર વર્ષ સુધી ઊંઘી શકે છે.
* બકરીઓની પગની ખરીમાં આવેલી ગાદી જમીન સાથે વૅક્યુમ ઊભું કરી ચોંટી જાય છે. આથી તેઊભા પર્વત ચઢી શકે છે.
* નર ઘોડાને 40 દાંત હોય છે. દાંત પરથી તેની ઉંમરની અટકળ થાય છે.
* હાથી રોજ બસ્સો કિલો ખોરાક અને બસ્સો લિટર પાણી પીએ છે.
* માખીની દરેક આંખમાં ચાર હજાર નાના લૅંસ હોય છે.
* સસલાના આગલા પગ કરતા પાછલા પગ વધુ લાંબા હોય છે.
* કાનડિયા તેમના જીવનનો ઘણો ખરો સમય હવામાં ઊડીને જ પસાર કરે છે. તેઓ ઊડતાં ઊડતાં જ શિકાર કરવાનું અને ખોરાક મેળવવાનું કામ કરે છે.
આજની વાર્તા :
No comments:
Post a Comment