નમસ્કાર મિત્રો,
આજના સ્પર્ધાત્મક યુગમાં ડાર્વિન જણાવ્યા પ્રમાણે "Fight for the EXISTENCE" ઉક્તિ અનુસાર ટકી રહેવા માટે સંઘર્ષ જરૂરી છે. જેથી આ વિભાગમાં તમને દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવું મટીરીયલ્સ મૂકી રહ્યો છું. આ મટીરીયલ્સ મારા દ્વારા તથા ઘણા બધા મિત્રો દ્વારા બનાવેલું છે. આ વિભાગમાં નિયમિત મટીરીયલ્સ ઉમેરાતું રહેશે.
No comments:
Post a Comment