નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં વિજ્ઞાનમેળાને લગતું મટીરીયલ મૂકવામાં આવશે. વિજ્ઞાનમેળાને લગતી બુક્સ ઉપરાંત વર્ષ : ૨૦૨૧-૨૨ના વિજ્ઞાન પ્રદર્શનને લગતા વિષયોને અનુરૂપ મોડેલ્સનું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું છે. આ લિસ્ટ NCERTના નવા Syllabusને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
વિજ્ઞાન - ગણિત અને પર્યાવરણ પ્રદર્શન : ૨૦૨૧ - ૨૨
મુખ્ય વિષય : ટેકનોલોજી અને રમકડાં - Technology and Toys
મુખ્ય આકર્ષણ
વિજ્ઞાનમેળાના વિષયોને અનુરૂપ મોડેલ્સ લિસ્ટ [ખાસ મુલાકાત લો અને તમારા મિત્રોને પણ શેર કરો]
Watsup me on 9898229138
ReplyDeleteVery good
ReplyDelete