"YOGA is a DANCE between CONTROL and SURRENDER"
નમસ્કાર મિત્રો,
"યોગ કરે નિરોગ" - આ ઉક્તિ અંતર્ગત ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગ ક્રિયામાં ઉપયોગી થાય તેવું મટીરીયલ્સ મૂકી રહ્યો છું. જેનો તમે પ્રાર્થનાસભા દરમિયાન પણ નિયમિત ઉપયોગ કરી શકશો. બીજું, મારી શાળાની લેટેસ્ટ ફાઈલ ૨ દિવસમાં મૂકીશ...
મુખ્ય આકર્ષણ
તા : ૨૧ જૂન, ૨૦૧૮ અને ગુરૂવાર
આ વિભાગમાં મારા મિત્ર શ્રી શૈલેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આજના વિશેષ દિન - ૨૧ જૂન નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને ફાધર્સ ડે ની ઉજવણીના ભાગરૂપે બે સર્ટીફિકેટ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને ક્વિઝના નિયમો વાંચી ક્વિઝ આપવી. આ ક્વિઝ રમવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો. "સર્ટીફિકેટ માટે કોઈ ઇન્ક્વાયરી કરવી નહીં"
ખુબ સરસ
ReplyDeleteThank you...
DeletePatel yashvi mayank kumar
ReplyDelete