"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Monday 13 August 2018

પ્રાર્થનાસભા : તા - ૧૪/૦૮/૨૦૧૮ અને મંગળવાર

આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૪ : શ્રાવણ સુદ ત્રીજ : તા - ૧૪/૦૮/૨૦૧૮ - મંગળવાર 
   
આજનો સુવિચાર :

આજનું જાણવા જેવું :

આજથી આ વિભાગમાં થોડા દિવસ સુધી ભારત દેશ અને તેના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા તેના વિષે પોસ્ટ મૂકીશ.

ગોવા : પુરાણો તથા ઇતિહાસમાં તેનું નામ ગોવે દર્શાવવામાં આવ્યું છે. પુરાણોમાં તપાસ કરતા આ પ્રદેશને ગોવે ઉપરાંત ગોવાપુરી અને ગોમેતથી પણ દર્શાવવામાં આવ્યો છે. 

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. (શૈલેષ સગપરીયા)

આજનું દિન-વિશેષ :
આજનું દિન-વિશેષ જોવા અહીં ક્લિક કરો. (વસંત તેરૈયા)

No comments:

Post a Comment