"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Sunday 12 August 2018

ગુજરાતી કેલેન્ડર

Image result for ગુજરાતી કેલેન્ડર ૨૦૧૮
નમસ્કાર મિત્રો, 

આ વિભાગમાં ગુજરાતી કેલેન્ડર તથા જે-તે મહિનામાં આવતા તમામ તહેવાર, પંચાંગ, દિવસ-રાતના ચોઘડિયાની ઉપરાંત જે-તે દિવસની માહિતી સાથે બીજી ઘણી બધી ડીટેઈલ્સ આપેલી છે. આ કેલેન્ડરની વિશેષતા એ છે કે જે-તે તહેવાર પર ક્લિક કરતા તેની સંપૂર્ણ માહિતી જાણી શકો છો. જેનો તમે પ્રિન્ટ કરી પોતાના વર્ગખંડમાં પણ લગાવી શકો છો.

આ કેલેન્ડર જોવા માટે અહીં ક્લિક કરો.

તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન સ્વરૂપે પણ ગુજરાતી કેલેન્ડર અને પંચાંગ ઉપલબ્ધ છે.

આ મોબાઈલ એપ ખોલવા માટે અહીં ક્લિક કરો.

1 comment: