"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Saturday 4 August 2018

મૂલ્ય શિક્ષણ


મૂલ્ય શિક્ષણ

આજના આધુનિક યુગમાં મૂલ્યનું અધ:પતન થઇ રહ્યું છે. આ મૂલ્યોને ટકાવવા માટે વેદો, ઉપનિષદો અને બીજા ધર્મગ્રંથોનો સહારો લેવો પડે છે. આ ઉપરાંત સોશિયલ મિડિયા પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જેથી હું આ દરેક ધર્મગ્રંથ, વેદો, ઉપનિષદો અને બીજા નાના વિડીયોઝ્નું કલેક્શન મૂકું છું. આશા છે કે આપ સૌ મિત્રો તેનો ઉપયોગ કરશો અને બાળકો સુધી ખાસ પહોંચાડશો. આ વિભાગમાં હું નિયમિત નવું મટીરીયલ્સ અપલોડ કરતો રહીશ. જેથી તમે અઠવાડિયામાં ૧ વાર ટાઈમ ટેબલ બનાવી આવા વિડિયોઝ ખાસ બતાવો અને બીજા બધા ધર્મગ્રંથોનું પણ જ્ઞાન આપો.

ધર્મગ્રંથો 


વેદ



યજુર્વેદભાગ - ૧   ભાગ - ૨


સામવેદ : ભાગ - ૧   ભાગ - ૨


અથર્વવેદ : ભાગ -૧   ભાગ - ૨  

ઉપનિષદ



પુરાણ



મૂલ્ય શિક્ષણ આપતા નાના વિડીયો 

આજના આધુનિક યુગમાં બાળકો વડીલોને માન નથી આપતા. ધર્મમાં નથી માનતા. ખોટું બોલે છે. પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ અને ટી.વી.ના સહારે કાઢતા હોય છે. જેથી આ ટી.વી. અને મોબાઈલ દ્વારા નૈતિક એટલે કે મૂલ્ય શિક્ષણ કેવી રીતે આપી શકાય તેના માટે નાના વિડિયોઝનું કલેક્શન મૂકું છું. આ લિસ્ટ દર અઠવાડિયે અપડેટ થશે. જેમાં બાળકોને બતાવવા લાયક મુવીઝ કલેક્શન પણ મૂકીશ. જેથી આ વિભાગની નિયમિત મુલાકાત લેતા રહેશો. આ વિડિયોઝ જોવા અને ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. NEW






4 comments:

  1. Saras post muki che...!!😊
    Tamari website no visiter vadhyo chu...mulakat leto rahish...

    ReplyDelete