"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Sunday 5 August 2018

પ્રાર્થનાસભા : તા - ૦૬/૦૮/૨૦૧૮ અને સોમવાર

આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૪ : અષાઢ વદ નોમ : તા - ૦૬/૦૮/૨૦૧૮ - સોમવાર 
   
આજનો સુવિચાર :

આજનું જાણવા જેવું :

આજથી આ વિભાગમાં થોડા દિવસ સુધી ભારત દેશ અને તેના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા તેના વિષે પોસ્ટ મૂકીશ.

હજારો વર્ષો પહેલા ભરત નામના ખૂબ જ પ્રતાપી રાજા થઇ ગયા. તેમણે ચારેય દિશામાં તેમના નામના ડંકા વગાડ્યા. તેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું.



આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. (શૈલેષ સગપરીયા)


આજનું દિન-વિશેષ :
આજનું દિન-વિશેષ જોવા અહીં ક્લિક કરો. (વસંત તેરૈયા)

No comments:

Post a Comment